બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ જાહેર, ૬ અને ૧૧ નવેમ્બરે મતદાન અને ૧૪ મીએ પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ જાહેર : બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ બે તબક્કામાં યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, પહેલા તબક્કા માટે ૬ નવેમ્બર અને બીજા તબક્કામાં ૧૧ નવેમ્બરે મતદાન યોજાશે. મતગણતરી અને પરિણામ ૧૪ નવેમ્બરે જાહેર કરાશે.

Bihar Assembly Elections Set in Two Phases: Results to Be Declared on  November 14

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ બે તબક્કામાં ૬ અને ૧૧ નવેમ્બરે યોજાશે. મત ગણતરી અને પરિણામ ૧૪ નવેમ્બરે થશે. આજે સાંજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે બિહાર ચૂંટણી અંગે જાહેરાત કરતાં કહ્યું કે, બિહારમાં દરેક મતદાન મથકે વેબ કાસ્ટિંગ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *