હેલ્થ ઇન્શ્યોરન્સ ધારકો માટે રાહત આપતા સમાચાર

જે લોકોએ હેલ્થ ઇન્શ્યોરન્સ લીધો છે અને દર વર્ષે પ્રીમિયમ ચૂંકવે છે તેને લઈને એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે વિવાદનો અંત આવ્યો છે જેથી પોલિસીધારકોને મોટો ફાયદો થશે.

Hospitals, insurers face off: GI Council cautions against cashless care  disruption | Business News - The Indian Express

દેશભરના હેલ્થ ઇન્શ્યોરન્સ ધારકો માટે નોંધપાત્ર રાહતના સમાચાર છે. સરકારે વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવી દીધો છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ૨૦૨૬ માં હોસ્પિટલના સારવારના રેટમાં વધારો કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે આવતા વર્ષે સારવાર વધુ મોંઘી નહીં બને, અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ સ્થિર રહી શકે છે.

FinMin eyes control of National Health Exchange to rein in inflated  hospital claims; IRDAI likely to be new regulator

હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે દર ને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. હોસ્પિટલોની દલીલ કરી હતી કે દવાઓ, મેડિકલ ઉપકરણો અને સ્ટાફના પગારથી તેમના દરો વધારવાની જરુરિયાત ઉભી થશે. તો બીજી તરફ વીમા કંપનીઓએ દલીલ કરી હતી કે જો હોસ્પિટલો વારંવાર સારવારનો ખર્ચ વધારશે, તો તેમને પ્રીમિયમ પણ વધારવું પડશે.

Health insurance: IRDAI sets 3 hour time limit for insurers to clear  cashless claims. Details here - BusinessToday

હવે જો પ્રમીમિય વધે એટલે સામાન્ય લોકો પર બોજ પડી જાય. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ એ દખલ કરીને બંને પક્ષો સાથે ઘણી બેઠકો યોજી હતી. આખરે, એક સમજૂતી થઈ કે હોસ્પિટલો ૨૦૨૬ સુધી તેમના દરો વધારશે નહીં. ભવિષ્યમાં દરોમાં કોઈપણ ફેરફાર ફક્ત પરસ્પર સંમતિથી જ કરવામાં આવશે.

Health insurance: IRDAI measures on policy cancellation, refunds and grace  period for premium payment - All you need to know - Insurance News | The  Financial Express

હોસ્પિટલના દર સ્થિર રહેતાં, વીમા કંપનીઓ પાસે પ્રીમિયમ વધારવાનું કોઈ કારણ રહેશે નહીં. આનો અર્થ એ થયો કે લોકોને આવતા વર્ષે તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે વધુ ચૂકવણી કરવી પડશે નહીં. છેલ્લા બે વર્ષમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં ૧૫ થી ૨૫ % નો વધારો થયો છે, જે હવે બંધ થઈ શકે છે.

How health insurance plans have changed since Covid 19: OPD, mental health,  surrogacy, pay as you go and more - The Economic Times

સરકારે તાજેતરમાં હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પરના GST નાબૂદ કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે તેના પર ટેક્સ લાગશે નહીં. તેથી, જો હોસ્પિટલના દર અને વીમા પ્રીમિયમ બંને સ્થિર રહેશે, તો તે સામાન્ય જનતાને નોંધપાત્ર રાહત મળશે.

Rajasthan govt health insurance coverage scheme registration to begin from  April 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *