આ ૫ ચીજ પર્સમાં ક્યારેય ન રાખવી

પાકિટ એટલે પર્સમાં લોકો પૈસા સહિત ઘણી બિનજરૂરી ચીજો રાખતા હોય છે. જો કે વાસ્તુ શાસ્ત્ર મુજબ આ આદત તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીયે વાસ્તુ શાસ્ત્ર મુજબ કઇ ૫ ચીજ પર્સમાં રાખવી અશુભ માનવામાં આવે છે.

Vastu Tips: पर्स में भूलकर भी ना रखें ये चीजें, वास्तु के इन नियमों से  वॉलेट में होगी पैसे की बचत - vastu shastra for wallet purse vastu tips  money finance wealth

પર્સ રાખવું એ આપણા રોજિંદા જીવનની એક સામાન્ય ચીજ છે. સ્ત્રી હોય કે પુરુષ, જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે દરેક જણ તેમની સાથે પર્સ રાખે છે. પર્સનો મુખ્ય હેતુ પૈસા અને અમુક ચીજો સુરક્ષિત રાખવાનો છે. પરંતુ ઘણી વાર લોકો પૈસા ઉપરાંત ઘણી બિનજરૂરી વસ્તુઓ પર્સમાં રાખે છે, જેની વાસ્તુ શાસ્ત્ર અનુસાર નકારાત્મક અસર થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવાથી પૈસાનો પ્રવાહ અટકી શકે છે, જેના કારણે તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ મા લક્ષ્મી પણ નારાજ થઇ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કઈ વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઈએ.

Vastu Tips: Know why torn notes should not be kept in your purse |  Astrology News – India TV

પાકિટમાં આવા ફોટા ક્યારેય ન રાખવા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ પર્સમાં દેવી દેવતાઓની તસવીરો રાખવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તમારા મૃત પરિવારના સભ્યોના ફોટા પણ પર્સમાં રાખવા જોઈએ નહીં. આમ કરવાથી વ્યક્તિ પર આર્થિક બોજ અને દેવું વધવાની સંભાવના છે. સાથે જ પર્સમાં અન્ય વ્યક્તિની તસવીર ન રાખવી જોઈએ. પર્સને માતા લક્ષ્મીનું નિવાસસ્થાન માનવામાં આવે છે, અને આ વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

vastu tips astrology for purse Do not keep these things in purse you will  remain poor for life dvncr | Vastu Tips For Purse: भूलकर भी पर्स में न रखें  ऐसी चीजें,

જુના બીલ અને ચાવી પાકિટમાં ન રાખવી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જુના બિલ અને રસીદો પાકિટમાં રાખવા અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ, આમ કરવાથી ધન હાનિ થઈ શકે છે. સાથે જ માતા લક્ષ્મી પણ નારાજ થઇ શકે છે. આ ઉપરાંત, ચાવી પણ પર્સમાં રાખવી જોઈએ નહીં, કારણ કે તે પૈસાની અછત અને નાણાકીય અવરોધોની નિશાની માનવામાં આવે છે.

Vastu tips for wallet do not keep these things in the purse as per vastu | Vastu  tips: पर्स में कभी नहीं रखें ये चीजें, वरना 2024 में हो जाएंगे कंगाल |

લોખંડની ચીજ

તમારા પર્સમાં નાની મોટી લોખંડની ચીજ જેવી કે, સેફ્ટી પિન, ચાવીઓ અથવા અન્ય ધાતુની વસ્તુઓ રાખશો નહીં. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ વસ્તુઓ રાખવાથી હકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે અને ધન હાનિ થવાની સંભાવના વધે છે.

पर्स में रखें ये चीजें, चुम्बक की तरह खिंचा चला आएगा पैसा - Vastu tips  always keep these things in your wallet to get grace of maa laxmi tvisc

ફાટેલી નોટ

જો તમે તમારા પાકિટમાં ફાટેલી કે જુની નોટ રાખો છો, તો તેને તરત જ પર્સમાંથી કાઢી નાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે આવું નહીં કરો તો તમારે વારંવાર આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ તેનાથી વેપાર ધંધામાં નુકસાન થવાની સંભાવના વધે છે.

जेब में रखना चाहिए इस रंग का पर्स, कभी नहीं होगी पैसों की कमी - Vastu  shastra says always keep this colour purse in pocket money in your bank  account increase tviss

દવા

પાકિટમાં દવાઓ ક્યારે રાખવી જોઇએ નહીં. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આમ કરવાથી આર્થિક નુકસાન થવાની સંભાવના વધે છે અને આવકને બદલે ખર્ચમાં વધારો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *