બદલાતી ઋતુમાં શરીરની સંભાળ કેવી રીતે રાખવી?

અમે તમારા માટે બદલાતી સિઝનમાં તમારા શરીરનું ધ્યાન રાખવા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ. જેને તમે ફોલો કરી શકો છો અને તંદુરસ્ત રહી શકો છો.

Climate change is a serious threat

રાજ્યમાં હવામાન બદલાઇ રહ્યું છે. ઘણી જગ્યાએ માત્ર સવાર-સાંજ જ હળવી ઠંડી પડે છે અને બપોરે ગરમી વધી રહી છે. આવી ડબલ ઋતુમાં શરીરની ખાસ સંભાળ રાખવી પડે છે.

બદલાતી ઋતુમાં ઈમ્યુનિટી ઘણી વખત નબળી પડી જાય છે, જેના કારણે અનેક સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે બદલાતી સિઝનમાં તમારા શરીરનું ધ્યાન રાખવા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ. જેને તમે ફોલો કરી શકો છો અને તંદુરસ્ત રહી શકો છો.

રાજકીય લોકો પાસે હવે 'શુદ્ધ ખોરાક' બાબતે ચોખ્ખો હિસાબ માંગવાનો સમય આવી ગયો  છે!

ખાનપાન પર ખાસ ધ્યાન આપો

બદલાતી ઋતુમાં તમારે તમારા ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ ઋતુમાં મોસમી ફળો અને શાકભાજી ખાવા શ્રેષ્ઠ છે. સાથે જ બદલાતી સિઝનમાં ઈમ્યુનિટીનો અભાવ જોવા મળે છે. આવી સ્થિતિમાં તમે તેને વધારવા માટે નારંગી, આમળા, લીંબુનું સેવન પણ કરી શકો છો. આ સિવાય હળદર, આદુ અને તુલસી જેવી વસ્તુઓને પણ તમે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

શરીરમાં પાણી ઘટ્યું છે તેની ખબર કેવી રીતે પડે? આ લક્ષણોને ન કરતાં નજર  અંદાજ, ચક્કર પહેલું / Lack of water causes many diseases. If you also see  such symptoms, then be

પુષ્કળ પાણી પીવો

બદલાતી ઋતુમાં ઘણી વખત શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તમારે તેની સાથે નિપટવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. જેનાથી તમે બીમાર પડવાથી તો બચી જશો જ, સાથે સાથે શરીરનો કચરો પણ સરળતાથી બહાર કાઢવામાં મદદ મળશે.

તંદુરસ્તી, કસરત અને સુખ... | Ravi Purti 05 September 2020 Mukund Mehta  Fitness - Gujarat Samachar

કસરત માટે થોડો સમય કાઢો

કસરત કરવાથી શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. તમે દરરોજ ઓછામાં ઓછા એક કલાક કસરત કરી શકો છો. આ ઉપરાંત યોગ, વોકિંગ અને મેડિટેશનને પણ તમે તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો. સાથે જ વહેલી સવારે સૂર્યપ્રકાશ લેવાથી ખૂબ લાભ થાય છે. તમે થોડો સમય તડકામાં પણ વિતાવી શકો છો.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *