સુરેન્દ્રનગરમાં કેનાલમાં ન્હાવા પડેલ બે કિશોરમાંથી એકનું મોત

સુરેન્દ્રનગરના લીંબડીના છાલિયા તળાવ પાસે આવેલ કેનાલમાં બે કિશોર ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક કિશોરનો બચાવ થયો હતો. જ્યારે એક કિશોરનું મોત નિપજ્યું હતું.

મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત -  Sanj Samachar

સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. લીંબડી તાલુકામાં આવેલા છાલિયા તળાવ નજીકની કેનાલમાં ન્હાવા પડતા બે કિશોરોમાંથી એક કિશોર પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. જ્યારે એક કિશોરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર પાસે કેનાલમાં કાર ખાબકતાં 3 ડૂબ્યા: 'બચાવો બચાવો..' ખુશીએ બૂમો  પાડી પણ ડૂબતાં મોત, ભાઈ-બહેન સહિત ત્રણેયની ડેડબોડી કઢાઈ; તમામ અમદાવાદના રહીશ

બે કિશોરો છાલિયા તળાવ પાસે આવેલી કેનાલમાં ન્હાવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા. આસપાસના લોકો દ્વારા તરત જ મદદ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત - Sanj Samachar

સ્થાનિક લોકોની મદદથી એક કિશોરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. એક કિશોર પાણીમાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Gandhinagar Doctor Dies Drowning Adalaj Narmada Canal; Daughter Watches  Helplessly

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા એક ડૂબેલા કિશોરની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gandhinagar Doctor Dies Drowning Adalaj Narmada Canal; Daughter Watches  Helplessly

સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા પણ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અધિકારીઓએ લોકોને કેનાલ અને તળાવ જેવા જોખમી વિસ્તારોમાં ન્હાવા નહીં જવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *