અમદાવાદીઓની ગમતો નંબર મેળવવાની ઇચ્છાએ આરટીઓ ને છપ્પરફાડ કમાણી કરાવી

અમદાવાદ આરટીઓને પસંદગીના નંબર માટે એક સિરીઝ પાછળ ૬૭ લાખથી વધુની આવક થઈ છે જેમાં ઇનોવા કાર ચાલકે પોતાની પસંદગીનાં નંબર માટે ૯૫,૯૦૦૦ રકમ ખર્ચીને પોતાની પસંદગીનો નંબર મેળવ્યો છે.

Promotion, RTO officer, Diwali.Double Diwali happiness for RTO officials at  home.64 RTO officers of various districts of Gujarat were promoted at the  original place

અમદાવાદ આરટીઓ દ્વારા ફોર વ્હીલ અને ટુ વ્હીલર માટે નવી ZB અને YU સિરીઝ ઓપન કરી હતી. જેમાં ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ઑનલાઇન હરાજી બોલાઈ હતી. જે પૈકી અનેક લોકોએ પોતાને ગમતા નંબર માટે હરાજીમાં ભાગ લીધો હતો.

Ahmedabad RTO likely to begin operations in new building after August 15 |  DeshGujarat

અમદાવાદના રહેવાસીએ  પોતાની ઇનોવા હાઇક્રોસ માટે સૌથી વધુ બીડ કરી હોવાનું સામે આવ્યું છે. અરજદારે GJ01ZB0009 નંબર માટે સૌથી વધુ ૯.૨૯ લાખ રૂપિયાની બીડ ભરી હતી, જ્યારે GJ01ZB9999 BMW કાર નંબર માટે ૫.૮૨ લાખ, મર્સિડીઝ C ક્લાસ GJ01ZB7979 નંબર માટે ૨.૨૪ લાખ, ક્રેટા કાર માટે GJ01ZB3637 ૫૧૦૦૦ રૂપિયા ખર્ચ્યા હતા.

Software glitch halts driving tests for 3 days @ Subhash Bridge RTO

ટુ વ્હીલર ની વાત કરવામાં આવે તો GJ01YU0001 માટે ૯૯,૦૦૦ની સૌથી વધુ બોલી લગાવાઈ હતી જ્યારે GJ01YU0009 માટે ૫૬,૦૦૦ની બોલી લાગી હતી. આ સિવાય કેટલાક નંબર જોઈએ તો…

Ahmedabad: New RTO Office To Excell Even City Airport In Terms Of Looks -  Vibes Of India

  • GJ01YU0002 માટે ૧૪,૫૦૦
  • GJ01YU1111 માટે ૯,૦૦૦
  • GJ01YU0005 માટે ૯,૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *