ગુજરાતમાં ફરી માવઠાની આફત!

Gujarat braces for week-long monsoon onslaught: 4 weather systems active  simultaneously; flood alerts for South Gujarat & Saurashtra

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? 

વરસાદ બન્યો આફત: દાંતીવાડા-પોશીના-ભુજમાં 2 ઇંચ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક  પ્રસરી | Gujarat rain live update Know where and how much rain has been  received - Gujarat Samachar

રાજ્યમાં ફરી એકવાર માવઠાની સ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આજે અને આવતીકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પવન સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ કેટલીક જગ્યાઓએ વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Rain forecast for next 7 days in Gujarat; monsoon to arrive on time, says  IMD

નુકસાન થવાની ભીતિ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં ખાસ કરીને માવઠાની અસર જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથેનું વાતાવરણ સર્જાવાની સંભાવના છે. ખેડુતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે.

Unseasonal rain in Kutch, thunderstorm in Ahmedabad, disrupts normal life  across parts of Gujarat | Unseasonal rain in Kutch thunderstorm in  Ahmedabad disrupts normal life across parts of Gujarat - Gujarat Samachar

પવનની ગતિ વધવાની શક્યતા

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ માવઠાની અસર રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ સાથે પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધુ તેજ બની શકે છે અને વીજળી પડવાની શક્યતા પણ વધી શકે છે.

Southwest monsoon weakens in Gujarat, scattered showers in Ahmedabad |  Southwest monsoon weakens in Gujarat scattered showers expected - Gujarat  Samachar

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *