પરસેવાની દુર્ગંધથી છુટકારો

Body Odor Remove Tips | | Natural Remedies For Remove Body Odor | Home Remedies For Body Odor Remove

ઉનાળામાં પરસેવાના કારણે શરીર માંથી દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં, તમે શરીરને સુગંધિત રાખવા અને પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે આ ૩ ઘરેલુ ઉપાય અપનાવી શકાય છે.

you need to do if you smell really bad

ઉનાળામાં પરસેવાની ગંધ ઘણીવાર વ્યક્તિને શરમજનક સ્થિતિમાં મૂકી છે. લોકો શરીરને સુગંધિત રાખવા માટે ડિઓડરન્ટ, પરફ્યુમ અને બોડી સ્પ્રેનો ઉપયોગ કરે છે. પરંતુ તે આખો દિવસ શરીરની ગંધથી રક્ષણ આપી શકતા નથી. આવી સ્થિતિમાં, ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન રહે છે કે ઉનાળામાં શરીરમાંથી સુગંધ આવે તે માટે શું કરવું અને શરીરની દુર્ગંધ કેવી રીતે દૂર કરી શકાય? 

Why Do Armpits Smell So Bad?

ડિજિટલ ક્રિએટર સુપર્ણા ત્રિખાએ એક વીડિયો શેર કર્યો છે અને પરસેવાની ગંધ દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય શેર કર્યા છે, ચાલો તેમના વિશે જાણીએ છીએ. ફક્ત ધ્યાનમાં રાખો કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો, કારણ કે દરેકની ત્વચા અલગ હોય છે.

Body Odor Stock Illustrations – 2,316 Body Odor Stock Illustrations,  Vectors & Clipart - Dreamstime

પાણીમાં આ વસ્તુ મિક્સ કરો 

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના શરીર માંથીને સારી સુગંધ આવે, દુર્ગંધ નહીં. શરીર માંથી પરસેવાની દુર્ગંધ દૂર કરવા અને કુદરતી રીતે સુગંધ મેળવવા માટે તમારે નહાવાના પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરવી જોઈએ. તેનાથી તમારી ત્વચાને પણ ફાયદો થશે. નહાવાના પાણીમાં, તમે ગુલાબના પાન, લીંબુના ટુકડા ઉમેરી શકો છો. તમે ૨ કલાક પહેલા નહાવાના પાણીમાં ફટકડી નાખી શકો છો. આ પછી સવારે આ પાણીથી સ્નાન કરી લો.

Vacance GIFs - Find & Share on GIPHY

પગની સુગંધ પર ધ્યાન આપો

ઉનાળામાં સૌથી વધુ દુર્ગંધ પગમાંથી આવે છે. આખો દિવસ પગરખાં અને ચંપલ પહેરી રાખવાથી અહીં પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. આવી સ્થિતિમાં, તેને દૂર કરવા માટે, તમે ફક્ત પાણીમાં એપલ સરકોના થોડા ટીપાં ઉમેરો. આ પછી, પગને થોડી વાર માટે તેમાં ડૂબી રાખો. તેનાથી પગની દુર્ગંધ દૂર થશે. ઉપરાંત, તમે પગરખાંની અંદર એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો વાળો સુગંધિત સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.

Get rid of smelly armpits — The Indian Panorama

અંડરઆર્મ માંથી દુર્ગંધ દૂર કરવા માટે હોમમેઇડ સ્પ્રે બનાવો

ડિજિટલ ક્રિયેટર સુપર્ણા ત્રિખા જણાવે છે કે, પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે તમે હોમમેઇડ સ્પ્રે બનાવી શકો છો. આ માટે તમારે એપલ સરકો અને ચંદનના તેલની જરૂર પડશે. સૌ પ્રથમ, સ્પ્રે બોટલમાં એપલ સરકો ભરો. પછી તેમા ચંદનના તેલના થોડા ટીપાં ઉમેરો. હલાવીને મિક્સ કરો. સુગંધિત હોમ મેઇડ સ્પ્રે તૈયાર છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Disclaimer: લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. આ માહિતી વ્યાવસાયિક સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *