સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર વેગવંતો બનાવ્યો છે. આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હોઈ કોર્પોરેશન, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બિનહરીફ થવા પામી હતી.

અમદાવાદના વાસણા વોર્ડમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા હતા. વાસણા વોર્ડમાં ભગવતી ભરવાડ બિનહરીફ થસે. વાસણા વોર્ડમાં ઓબીસી ઉમેદવાર ન હોવાથી બિનહરીફ વિજય થશે. ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, વાસણા વોર્ડમાં ભગવતીબેન બિનહરીફ થશે. બિનહરીફ થવાનું સર્ટિફિકેટ ૧૫ એપ્રિલે મળશે.
