અરવિંદ કેજરીવાલ: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ-ઈલુ’?

અરવિંદ કેજરીવાલે ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ‘આમ આદમી પાર્ટી’ સામે સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ લોકોએ હવે ખુલ્લેઆમ હાથ મિલાવ્યા છે.”

arvind-kejriwal-bjp-congress-gujarat-election-claims-aap

ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો આગામી પંચાયત ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. જેના કારણે તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ પોતપોતાના ઉમેદવારો વતી સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી ના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામે ચૂંટણી લડવા માટે ભેગા થયા છે.

8 "Aam Aadmi Party" profiles | LinkedIn

અરવિંદ કેજરીવાલે ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ‘આમ આદમી પાર્ટી’ સામે સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ લોકોએ હવે ખુલ્લેઆમ હાથ મિલાવ્યા છે.”

What Is The AAP Trying To Do In Gujarat?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *