પાકિસ્તાન પર આંધળો વિશ્વાસ અમેરિકા પર ભારે પડશે!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેમને પોતાના ‘ફેવરિટ ફિલ્ડ માર્શલ’ ગણાવે છે, તે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર હવે અમેરિકાની સુરક્ષા એજન્ડામાં શંકાના ઘેરામાં આવ્યા છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, જનરલ મુનીરના ઈરાનની કટ્ટરપંથી સેનાઆઇઆરજીસી સાથેના જૂના સંબંધો અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યા છે.

Asim Munir's Nuclear Threat from US Soil: Trump's Silence and India's  Concerns

જનરલ મુનીર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે ઈરાનના કમાન્ડરો સાથેના તેમના અંગત સંબંધો આ મધ્યસ્થીને જોખમી બનાવી શકે છે.

Why Pakistan Army chief Asim Munir chose United States for his nuclear  threat on half the world - India Today

નિવૃત્ત જનરલ અહેમદ સઈદના જણાવ્યા મુજબ, મુનીરના સંબંધો પૂર્વ કમાન્ડર કાસીમ સોલેમાની અને વર્તમાન આઇઆરજીસી કમાન્ડર હોસૈન સલામી સાથે રહ્યા છે.

Trump hosts Pakistani army chief at White House; Munir recommended Nobel  Prize for Trump; thanked trump for ceasefire mediation between India and  Pakistan after Pahalgam

અમેરિકાના સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ભૂતકાળમાં અફઘાનિસ્તાન મુદ્દે પાકિસ્તાને જે રીતે બેવડી રમત રમી હતી, તે જોતા જનરલ મુનીર પર આંધળો વિશ્વાસ કરવો અમેરિકાના હિતમાં નથી.

Pakistan Army Chief; Asim Munir Vs Shehbaz Sharif | CDF Powers

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે આર્મી લેવલ પર જોડાણ વધે, તો તે મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાની સુરક્ષા માટે એક નવો પડકાર બની શકે છે. ખાસ કરીને હોર્મુઝમાં ભારતીય જહાજો પર થયેલા તાજેતરના હુમલાઓ વચ્ચે આ અહેવાલ ઘણો મહત્વનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *