ગુજરાતમા ૭ દિવસ માટે યલો એલર્ટ જાહેર

કામ વિના બહાર ન નીકળતા!

Gujarat Weather News:રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું  તાપમાન | Gujarat News | Sandesh

ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચકાઇ રહ્યો છે જેને લઇ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોચી ગયું છે. ૭ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં સૌથી વધુ ૪૩ ડિગ્રી તાપમાન નોધાયુ છે. હવામાન વિભાગ પ્રમાણે તાપમાનમાં આગામી દિવસોમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

UP Weather : पारा 40 के पार, यूपी में और बढ़ेगी गर्मी, लू चलने का अलर्ट जारी

રાજ્યમાં આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ૭ દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. તાપમાન ૪૩ ડિગ્રીને પાર થવાની સંભાવના છે.

ગુજરાતમાં 'હીટવેવ'ની ચેતવણી: અંબાલાલ પટેલની આગાહી, પારો 45 ડિગ્રીને પાર જશે  | રખેવાળ

અમદાવાદ-ગાંધીનગર સહિત ૬ શહેરમાં તાપમાન 40°Cને પાર થયુ છે. બુધવારે અમદાવાદમાં ૪૦.૮, અમરેલીમાં ૪૦.૭, સુરેન્દ્રનગરમાં ૪૦.૫, ગાંધીનગરમાં ૪૦.૨ ડિગ્રી, સુરતમાં ૩૯.૮, વડોદરામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી તાપમાન વધશે, કાળઝાળ ગરમીથી રાજ્યના અનેક શહેરોમાં હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીથી રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

Gujarat weather update heatwave forecast in rajkot and kutch | weather  update : રાજ્યના આ જિલ્લાઓમાં ગરમી ભુક્કા કાઢશે, હીટવેવની આગાહી

હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેર માટે સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન ૪૩ ડિગ્રી સુધી જવાની શક્યતા છે. ૨૬ મી તારીખે ૪૩ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.

WB & TN Elections: Voting Begins; Every Booth Recorded

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *