સ્કીન ચમકી જશે!

Rose face pack recipe benefits for glowing skin in gujarati

ઘણી વાર કેમિકલ વાળા મેકઅપની આડઅસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ગુલાબની પાંખડીઓથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આને લગાવવાથી ચહેરો સોફ્ટ રહેશે અને ગ્લો પણ આવશે. 

દરેક વ્યક્તિને સુંદરતા ગમે છે. સુંદર દેખાવા માટે, લોકો બજારમાંથી મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે અને અસંખ્ય ઉપાયો અજમાવે છે. જો કે, આ ઉપાયો ફક્ત થોડા સમય માટે ચહેરા પર ચમક લાવે છે, જેના પછી ચહેરો ફરી એની એજ સ્થિતિમાં પીછો આવે છે.

Rose Petals And Milk Face Pack: गुलाब की पंखुड़ी और दूध देगा स्किन को नई  चमक, जानें आसान Face Pack बनाने का तरीका | how to use rose petal and milk  face

ઘણી વાર કેમિકલ વાળા મેકઅપની આડઅસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ગુલાબની પાંખડીઓથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આને લગાવવાથી ચહેરો સોફ્ટ રહેશે અને ગ્લો પણ આવશે.

rose petals skin care face pack for summer glowing skin

ગુલાબ  ફેસ પેક 

૧૦ તાજા ગુલાબની પાંખડીઓ
૨ ચમચી કાચું દૂધ
૧ ચમચી ચંદન પાવડર
૧ ચમચી મધ
૧ ચમચી મુલતાની માટી

3 Best Rose Face Packs at Home - Quick DIY Recipes – VedaOils

ગુલાબ ફેસ પેક બનાવવાની રીત 

આ ફેસ પેક બનાવવા માટે, પહેલા ગુલાબની પાંખડીઓ ધોઈને દૂધમાં પલાળી દો. પછી આ પાંખડીઓને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો.આ પછી, તેમાં મધ, ચંદન પાવડર અને મુલતાની માટી મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો.

Homemade Rose Face Packs For Rosy Cheeks - Boldsky.com

ગુલાબ  ફેસ પેક ઉપયોગ 

આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવવા માટે, પહેલા તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો અને સાફ કરો. પછી આ ફેસ પેકને બ્રશ અથવા આંગળીઓથી આખા ચહેરા અને ગરદન પર લગાવો.

Beautiful young woman on rose petals background | Premium Photo

તેને લગભગ ૧૫ મિનિટ સુધી સુકાવા દો. પછી હળવા હાથે માલિશ કરતી વખતે તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. ધ્યાનમાં રાખો કે ચહેરા પરથી તેને સાફ કર્યા પછી, મોઇશ્ચરાઇઝર લગાવો.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

WB & TN Elections: Voting Begins; Every Booth Recorded

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *