શરીરને ઠંડુ પણ રાખશે

Summer Heat Stroke Control | Eat Healthy Food; Avoid Heat Issues

ગરમીની સિઝનમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું ઘણું જરૂરી હોય છે. જોકે આજના સમયમાં ભાગદોડ ભર્યા જીવનમાં ઘણી વખત સંભવ બની શકતું નથી. આવા સમયે તમે પોતાના ડાયેટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરીને પોતાની બોડીને હાઇડ્રેટ રાખી શકો છો. અહીં અમે કેટલા ગરમીની સિઝનમાં ખવાતા સુપરફુડ્સ લઇને આવ્યા છીએ જેને તમે પોતાની ડાયેટમાં સામેલ કરી શકો છો.

Summer Heat Stroke Control | Eat Healthy Food; Avoid Heat Issues

બીલાનું શરબત

બીલા નુ શરબત - Beela Nu Sharbat - billa nu juice - Gujarati Recipe -  Sharbat Recipe in Gujarati

ઉનાળાની ઋતુમાં બજારમાં બીલા આવવા લાગે છે. આ કિસ્સામાં તમે તેનું શરબત બનાવી શકો છો. તેને પીવાથી એસિડિટીથી રાહત મળે છે. તેને પીવાથી શરીર ઠંડુ અને હાઇડ્રેટેડ રહે છે.

નાળિયેર પાણી

Coconut Water Benefits: આ રોગોને દૂર કરે છે નારિયેળ પાણી, જાણો તેના સેવનથી  મળતા અદ્ભુત ફાયદા - know the amazing benefits of consuming Coconut Water in  Gujarati

ઉનાળાની ઋતુમાં તમે નારિયેળ પાણીને તમારા આહારમાં જરૂર સામેલ કરો. તેમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેને પીવાથી ડિહાઇડ્રેશન અને ગરમીના કારણે થાક પણ દૂર થાય છે.

દહીં અને છાશ

દહીં કે છાશ, પેટની સમસ્યા માટે શું ખાવું જોઈએ? - Curd or buttermilk what is  more good for stomach problems | - News18 Gujarati

ઉનાળાની ઋતુમાં દહીં અને છાશ ખાવાથી ખૂબ જ લાભ થાય છે. તેને ખાવાથી શરીર ઠંડુ રહે છે અને પેટ પણ ભરેલું લાગે છે. આ બંને ખાવાથી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે.

કાકડી અને ખીરા

Cucumber strengthens bones.

તમે ખીરા અને કાકડી ખાવામાં સામેલ કરી શકો છો. ખીરા અને કાકડીમાં પાણીની માત્રા વધારે હોય છે. જેના કારણે તે શરીરને ઠંડું કરે છે. આ પાચનને સુધારવામાં પણ ઘણું મદદ કરે છે અને સ્કિનને હેલ્ધી બનાવે છે.

ફુદીના અને ધાણા

15 દિવસ સુધી તાજા અને ફ્રેશ રહેશે કોથમીર અને ફુદીનો, અહીં જાણો સ્ટોર કરવાની  યોગ્ય રીત | how to keep coriander and mint fresh for weeks

તમે તમારા આહારમાં ફુદીના અને ધાણા પણ સામેલ કરી શકો છો. તમે તેમાંથી ચટણી પણ બનાવી શકો છો. તેની તાસીર ઠંડી હોય છે, જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે ચટણી ઉપરાંત લીંબુ-ફુદીનાનું પાણી પણ લઈ શકો છો.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *