કાળઝાળ ગરમીમાં લૂથી બચાવશે આ ડ્રિંક

આમ પન્ના ઉનાળામાં માટે બેસ્ટ રિફ્રેશિંગ ડ્રિંક છે, જે બનાવવાની એકદમ સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ રીત અહીં આપી છે જે તમે મિનિટોમાં ઘરે તૈયાર કરી શકો છો, 

Summer Special Aam Panna Recipe Remedies to avoid heatstroke in gujarati

ઉનાળામાં લૂ અને ગરમીથી બચવા માટે આપણું ટ્રેડિશનલ ડ્રીંક ‘આમ પન્ના’ બેસ્ટ ઉપાય છે. કાચી કેરી, ફુદીનો અને દેશી મસાલાઓમાંથી બનતું આ શરબત માત્ર શરીરને ઠંડક જ નથી આપતું, પણ પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 

Aam Panna: the Indian summer cooler that is older than you think | Condé  Nast Traveller India

આમ પન્ના ઉનાળામાં માટે બેસ્ટ રિફ્રેશિંગ ડ્રિંક છે, જે બનાવવાની એકદમ સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ રીત અહીં આપી છે જે તમે મિનિટોમાં ઘરે તૈયાર કરી શકો છો, અહીં જાણો આમ પન્ના રેસીપી 

Aam panna recipe: Beat summer heat with this refreshing drink - India Today

આમ પન્ના રેસીપી

સામગ્રી 

કાચી- કેરીનો પલ્પ
૧/૩ કપ- ફુદીનાના પાન
૧/૨ કપ- મિશ્રી (અથવા પસંદગીનું કોઈપણ ગળપણ)
૨.૫ ચમચી – આમ પન્ના મસાલો (ઓપ્શનલ)
૧.૫ ચમચી – મીઠું
૧ – લીલો મરચું

Love sipping Aam Panna? Know 5 amazing health benefits, easy to make recipe  of this refreshing summer drink | Food News – India TV

આમ પન્ના બનાવવાની રીત 

સૌ પ્રથમ ૫ કાચી કેરીને ૨-૩ વ્હિસલ સુધી બાફી લો. ત્યારબાદ કેરીની છાલ કાઢી પલ્પ અલગ કરો. ત્યારબાદ બ્લેન્ડરમાં પલ્પ, ૧/૩ કપ ફુદીનો, ૧/૨  કપ સાકર (મિશ્રી), આમ પન્ના મસાલો, ૧.૫ ચમચી મીઠું અને ૧ લીલું મરચું ઉમેરી સ્મૂધ પ્યુરી બનાવો.

Stay Cool This Summer with Refreshing Aam Panna | Dailyhunt

તેમાં બરફ અને ૧ લીટર ઠંડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો અને સર્વ કરો!જો તમે સાકર (મિશ્રી) વાપરો છો, તો તે ગોળ કે ખાંડ કરતા વધુ ઠંડક આપે છે અને હેલ્ધી પણ છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *