એએમસી ના અધિકારી-કર્મચારી માટે ફરજિયાત કાર પુલિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપલને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે.

કાર પુલિંગ અને ટુ વ્હીલરનો ઉપયોગ કરો: AMC કમિશનરનો કર્મચારીઓને આદેશ | અમદાવાદ - News18 Gujarati

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક ઘટાડો અને ઇંધણ બચતને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ હવે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગ અને ટુ-વ્હીલર શેરિંગની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે.

Students will be able to get passes online for AMTS-BRTS

 

જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા પણ અપીલ

AMC OKays AMTS-BRTS single mobility system; ₹470 crore modern ticketing project cleared | DeshGujarat

સહકર્મચારીઓ સાથે કાર પુલિંગ અથવા ટુ-વ્હીલર શેરિંગ કરીને જવાનું રહેશે

પરિપત્ર અનુસાર, ફીલ્ડ વિઝિટ માટે જતાં અધિકારીઓએ પણ સહકર્મચારીઓ સાથે કાર પુલિંગ અથવા ટુ-વ્હીલર શેરિંગ કરીને જવાનું રહેશે. જે કર્મચારીઓ ઓફિસ આવવા-જવા માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે, તેમણે પણ નજીકમાં રહેતા અન્ય કર્મચારીઓ સાથે ટુ-વ્હીલર શેરિંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

Ahmedabad: Retired AMC employees to be appointed to manage community halls, party plots | Gujarat News | Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *