રાત્રે ઊંઘતા પહેલા સ્નાન કરવું જોઈએ કે નહીં?

ઘણા લોકોને રાત્રે ઊંઘતા પહેલા સ્નાન કરવાની આદત હોય છે. આખો દિવસ ઘરની બહાર રહેવાને કારણે શરીર પર પરસેવો અને ધૂળ જમા થાય છે. આવી સ્થિતિમાં સ્નાન કરવાથી શરીર સાફ થઈ જાય છે

Is it better to shower in the morning or at night? Here's what a  microbiologist says

ઘણા લોકોને રાત્રે ઊંઘતા પહેલા સ્નાન કરવાની આદત હોય છે. આખો દિવસ ઘરની બહાર રહેવાને કારણે શરીર પર પરસેવો અને ધૂળ જમા થાય છે. આવી સ્થિતિમાં સ્નાન કરવાથી શરીર સાફ થઈ જાય છે. ઘણા લોકો તેમની દિનચર્યામાં રાત્રે નહાવાનો સમાવેશ કરે છે. સ્નાનથી શરીરનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સુધરે છે.

Can Taking Cold Shower Before Bed Help You To Sleep Better? Know The  Benefits To Improve Your Sleep Quality - Oneindia News

રાત્રે સ્નાન કરવાના ફાયદા

Is it better to shower in the morning or at night? Here's what a  microbiologist says

ત્વચાની થાય છે સફાઇ

Benefits of Showering at Night – Aroma Sense USA

રાત્રે નહાવાથી ત્વચા સાફ થાય છે. રોજ ધૂળ અને પરસેવાને કારણે ત્વચા પર ગંદકી જમા થાય છે, જેના કારણે ક્યારેક પિંપલ્સ અને ડાઘ પડવાની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં રાત્રે નહાવાથી ત્વચા સાફ રહે છે અને ચેપ લાગવાની કે એલર્જી થવાની શક્યતા ઓછી રહે છે.

તણાવ અને થાક દૂર થાય છે

Is It Best To Shower In The Morning Or Night | Cult Beauty

રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાથી તણાવ અને થાક દૂર થાય છે. તેનાથી મન પણ શાંત થાય છે, જેનાથી ઊંઘ સારી આવે છે અને અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. સૂવાના સમયના એકથી બે કલાક પહેલાં સ્નાન કરવાથી શરીરનું તાપમાન સંતુલિત થાય છે.

માનસિક શાંતિ

African woman showering Stock Photos, Royalty Free African woman showering  Images | DepositPhotos

રાત્રે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે. તેનાથી દિવસભર થાક અને તણાવ દૂર થાય છે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરને આરામ મળે છે અને મન શાંત થાય છે. તે સારી ઉંઘ પણ લાવે છે અને મનને ખૂબ શાંત રાખે છે.

Health Benefits of a Cold Shower - DRiefcase

જો તમે રાત્રે સ્નાન કરી રહ્યા છો, તો તમે સવારે ઉઠ્યા પછી પણ સ્નાન કરી શકો છો. આનાથી તમારો આખો દિવસ સારો જશે. વહેલી સવારે સ્નાન કરવાથી તમે તાજગી અને ઉર્જાવાન અનુભવો છો. જો તમે તમારા દિવસની શરૂઆત કસરતથી કરી રહ્યા છો, તો તમારે સ્નાન કરવું જ જોઇએ.

Advantages and Disadvantages of Taking a Bath at Night

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *