દુનિયાના ધબકારા વધ્યાં

ઈરાન પર ભડક્યા ટ્રમ્પ

People | Donald Trump News, Features and Galleries | Page 10 | The Age

‘આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી…’

Breaking News, World News and Video from Al Jazeera

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની નવી ડીલ કરવા માંગતા નથી અને તેમના મતે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે પૂરો થઈ ચૂક્યો છે.

BBC Home - Breaking News, World News, US News, Sports, Business,  Innovation, Climate, Culture, Travel, Video & Audio

તુર્કીના અંકારામાં ચાલી રહેલી NATO સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું, ‘તેઓ બીમાર લોકો છે. હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. મને લાગે છે કે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે ખતમ થઈ ચૂક્યો છે.’

Breaking News, Latest News and Videos | CNN

ટ્રમ્પે ઈરાન ઉપરાંત નાટો, ગ્રીનલેન્ડ અને સ્પેનને લઈને પણ તીખી ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે કોઈ નવી સમજૂતીની તેમની કોઈ ઈચ્છા નથી અને તેમના મતે આ મુદ્દો હવે ખતમ થઈ ચૂક્યો છે.

The Foreign Desk Editor-in-Chief Lisa Daftari blasts news coverage of  Iran's late supreme leader, Ali Khamenei. | Sky News Australia | Facebook

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાનના સંબંધોમાં લાંબા સમયથી તણાવ છવાયેલો છે અને બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ સહિતના અનેક મુદ્દે મતભેદ યથાવત્ છે. તેમના આ નિવેદનને ઈરાન પ્રત્યે અમેરિકી વલણ વધુ સખ્ત બનવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *