કોકરોચ જનતા પાર્ટીની તાત્કાલિક ધોરણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત

આશરે એક મહિનાથી નીટ પેપર લીક મામલે જંતર મંતર આંદોલન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ આજે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સરકારના પ્રતિનિધિ મંત્રીઓ સાથે બેઠક બાદ પત્રકાર પરિષદમાં CJPના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહની હાજરીમાં આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકારે અમારી ત્રણેય માંગો સ્વીકારી છે. 

કોકરોચ જનતા પાર્ટીની તાત્કાલિક ધોરણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત, વિદ્યાર્થીઓને ઘરે જવા અપીલ

Updates: Sonam Wangchuk rejects 'deal' allegations, 18 Delhi Metro stations  closed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *