પશ્ચિમ એશિયામાં તણાવમાં સતત વધારો

પશ્ચિમ એશિયામાં તણાવમાં સતત વધારો

HIGHLIGHTS | West Asia conflict: Iran vows 'eye for eye' response to  attacks; UAE shuts largest refinery after drone strikes

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે વધુ ખતરનાક વળાંક લઈ રહ્યો છે. ઈરાને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તે ઈઝરાયેલના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકાની ઊર્જા સુવિધાઓ પર વિનાશક હુમલો કરશે.

Iranian State TV Demonstrates Firearm Training Amid Tensions

ઈરાનના સરકારી મીડિયાએ એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલના મહત્વપૂર્ણ મથકો અને સમગ્ર ક્ષેત્રમાં આવેલી અમેરિકાની ઊર્જા સંપત્તિઓને નિશાન બનાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે તાજેતરના 40 દિવસના સંઘર્ષ અને સૈન્ય અથડામણો દરમિયાન ઈરાની સશસ્ત્ર દળોએ પોતાની ક્ષમતાનો પરચો આપી દીધો છે ઈરાનની આ કડક ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ઠેકાણાઓ પર સંભવિત નવા હુમલાની તૈયારી કરવાના આદેશ આપ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે

Geopolitics and the Energy Crisis: Financial Strategies for an Uncertain  Future

આ ગતિરોધના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *