રાજ્યમાં ૨૫૨ તાલુકામાં મેઘમહેર

મોરબીમાં ૮.૭૪ ઈંચ અને ટંકારામાં ૭.૬૦ ઈંચ વરસાદ

Gujarat rain, ગુજરાત વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે.  શનિવારને ૦૧ ઓગસ્ટના રોજ સવારના ૦૬:૦૦ થી  રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૨૫૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ મોરબીમાં ૮.૭૪ ઈંચ અને ટંકારામાં ૭.૬૦ ઈંચ વરસાદ વરસ્યો છે

Gujarat Floods: Students Rescued in Vadodara | Red Alert in 6 Districts

૨૫૨ તાલુકામાં વરસાદ 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને ૦૧ ઓગસ્ટના રોજ સવારના ૬ થી રાતના ૮ વાગ્યા સુધીમાં ૨૫૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મોરબી તાલુકામાં સૌથી વધુ ૮.૭૪ ઇંચ, ટંકારામાં ૭.૬૦ ઇંચ, ધાંગધ્રામાં ૬.૯૩ ઇંચ, હળવદમાં ૬.૪૨ ઇંચ, વઢવાણમાં ૬.૧૮ ઇંચ, માળિયામાં ૪.૭૦ ઇંચ, વાંકાનેરમાં ૪.૫૩ ઇંચ, લખતરમાં ૪.૫૦ ઇંચ, તિલકવાડામાં ૪.૪૫ ઇંચ, મહુધામાં ૩.૯૪, ઓલપાડમાં ૩.૭૪ ઇંચ, નાનાપોંઢામાં ૩.૭૦, મૂળી અને ચુડામાં ૩.૬૬ ઇંચ વરસાદ વરસ્યો છે. 

૨ ઓગસ્ટની વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨ ઓગસ્ટને રવિવારે કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી મહેસાણા અને સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય બીજા જિલ્લામાં હાલ કોઇ આગાહી નથી.

Two and three quarter inches of rain in Balasinor, river flowed through the market.

Waterlogged in Nadiad due to more than 1 inch of rainfall.

2 inches of rain in Vadodara, rivers flowing on roads, water logged in low-lying areas.

Youth trapped as Ashwin river in Nasvadi floods, rescue.

City flooded in just 15 minutes, motorists stranded.

Youth rescued from water in Gauchariya village of Tivkwada, Rajpipla-Sisodra road washed away.

Vehicle drivers stranded due to waterlogging in Suryapur Garnala.

Two out of three children trapped in debris were rescued by locals.

People were relocated from affected areas as Kaveri river water returned to the city.

200 people were safely relocated in Valsad.

ચાર સિસ્ટમ સક્રિય

Monsoon weather Live updates: Rain fury in Gujarat, Western Railways ops  severely hit - India Today

Authorities alert over intense weather forecast

હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. ૨ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-૩ નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Gujarati News, Breaking News in Gujarati, ગુજરાતી ન્યૂઝ, ગુજરાતીમાં ટોપ  હેડલાઈન્સ, ABP Gujarati - ABP Asmita

૨૨ ડેમ હાઈ એલર્ટ પર

ભારે વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલમાં ૨૨ ડેમ હાઈ એલર્ટ પર છે, જેમાંથી ૧૫ ડેમ ૧૦૦ % કે તેથી વધુ ભરાઈ ચૂક્યા છે. જ્યારે ૮ ડેમ એલર્ટ પર અને ૧૧ વોર્નિંગ લેવલ પર છે.

monsoon-2025-mumbai-rain-breaks-107-year-record-india-arrival-update

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *