ટેરિફને લઇ ટ્રમ્પનું ફરી મોટું એલાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવા મોટા નિર્ણયની જાહેરાત કરી છે, જેના કારણે વિદેશી કંપનીઓમાં ચિંતા વધી છે. આ નિર્ણયનો સીધો અસર અમેરિકાના સામાન્ય લોકોના ખિસ્સા અને સ્થાનિક ઉદ્યોગ બંને પર થવાનો છે.

Trump's 25% tariffs come into effect from today: Exporters say- we have  markets around the world to sell goods; find here which sectors will be  impacted | Bhaskar English

Trump claims India has agreed to cut tariffs US President says looting has  stopped; earlier warned of 100% tariff on Indian goods from April 2 |  Bhaskar English

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર ૧૦૦ % ટેક્સ લાગશે. એટલે કે, વિદેશમાંથી આવતા બ્રાન્ડેડ કે પેટન્ટ કરાયેલા દવાઓ પર ડબલ કિંમત સુધીનો ભાર પડી શકે છે. જોકે, જો કોઈ કંપની અમેરિકામાં પોતાનું ઉત્પાદન પ્લાન્ટ બનાવશે અથવા તેનું બાંધકામ ચાલુ હશે, તો તેને આ ટેક્સમાંથી છૂટ મળશે.

Tariff GIFs - Find & Share on GIPHY

Trump Has Officially Shrunk the U.S. Economy Already After Tariff Turmoil

ભારે ટ્રકો અંગે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમેરિકાના મુખ્ય ઉત્પાદકો જેમ કે પીટરબિલ્ટ, કેનવર્થ, ફ્રેઇટલાઇનર અને મેક ટ્રક્સને સુરક્ષિત રાખવા માટે આ ટેરિફ જરૂરી છે. ટ્રમ્પના મતે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમ છતાં, નિષ્ણાતો માને છે કે આ વધારાના ટેરિફના કારણે અમેરિકામાં પહેલેથી જ વધી રહેલા ફુગાવામાં વધારો થશે. ગ્રાહકો માટે દવાઓ, ફર્નિચર અને અન્ય આવશ્યક વસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે. આથી અર્થતંત્રની ગતિ ધીમી પડી શકે છે અને લોકોના દૈનિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

Rifan Financindo Berjangka Portal News

ટ્રમ્પનો આ નિર્ણય સ્થાનિક ઉદ્યોગ માટે રક્ષણાત્મક ગણાય છે, પરંતુ અમેરિકન નાગરિકો માટે નવો આર્થિક ભાર બની શકે છે.

Dandiya Night 2023 : Humans of JP Greens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *