અબકી વાર એનડીએ ડબલ સેન્ચુરી પાર.

BJP Bihar Result Vs Nitish Kumar; NDA Alliance CM Face | JDU Ministers |  बिहार में 90 सीटों के साथ पहली बार BJP नंबर-1: अपना CM बना सकती है भाजपा,  क्या नीतीश

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે. ત્યારે વિપક્ષી મહાગઠબંધન આ અત્યંત સ્પર્ધાત્મક ચૂંટણીમાં બીજા સ્થાને છે.

BJP becomes No.1 in Bihar with 90 seats: Party likely to push for its own  CM; will Nitish step aside?; 5 impacts as 'Saffron party' emerges as 'big  brother' in NDA -

આ વખતે સૌથી વધુ ચર્ચાનો વિષય છે ભાજપનું પ્રદર્શન. ભાજપે બિહારમાં ૧૦૧ બેઠકો પર ચૂંટણી લડી અને તેમાં ૯૧ બેઠકો જીતવીમાં સફળ રહી. આ સાથે, ભાજપ રાજ્યમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. જો જુએ તો ૨૦૧૦ ની ચૂંટણીમાં પણ ભાજપે એટલી જ બેઠકો જીતી હતી, પરંતુ તે સમયે જેડીયુ સૌથી મોટો પક્ષ હતો. આ વખતની સ્થિતિ પહેલા જેવી નથી, કારણ કે ભાજપને હવે પોતાનું મજબૂત સ્થાન મળી ગયું છે.

Bihar BJP Alliance Election Result; Brijesh Pathak | PM Modi Schemes |  बिहार चुनाव पर अखिलेश बोले- भाजपा दल नहीं, छल है: काशी में भाजपाई थिरके,  केशव ने कहा- बिहार जैसी पिक्चर

જેડીયુ પણ સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે ૭૯ બેઠકો સાથે તે ભાજપથી ૧૨ બેઠકો પાછળ રહી. આથી એવું લાગી રહ્યું છે કે ભાજપ, જેડીયુ વિના પણ સત્તા સ્થાપિત કરવા માટે તત્પર થઈ શકે છે. આ સંદર્ભમાં ચિરાગ પાસવાનની એલજેપી-આર, જીતન રામ માંઝીની એચએએમ અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમ પાર્ટી મહત્વપૂર્ણ બની રહી છે.

Bihar Election Results 2025 Update; Tejashwi Yadav Maithili Thakur Anant  Singh Tej Pratap Yadav | BJP JDU RJD Jan Suraaj | '10 हजारिया' से नीतीश की  वापसी, JDU-चिराग की जोड़ी हिट: 10

બિહાર વિધાનસભામાં બહુમતી માટે ૧૨૨ બેઠકો જરૂરી છે. ભાજપ પાસે ૯૧ બેઠકો છે, જ્યારે ચિરાગ પાસવાનની એલજેપી-આર પાસે ૨૧ બેઠકો છે. જો બંને જોડાય તો સંખ્યા ૧૧૨ થઈ જાય છે. ત્યાર બાદ એચએએમ ની ૫ અને આરએલએમ ની ૪ બેઠકો મળીને કુલ ૧૨૧ થાય છે. આમાં એક બીએસપી ઉમેદવારને જો ટેકો મળે તો બહુમતી સંપૂર્ણ થઈ શકે છે. અન્ય પક્ષોના કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહી જાય તો પણ સરકાર રચાઈ શકે છે. પરંતુ, આમ કરવા માટે બીજેપી માટે કેટલાક રાજકીય જોખમો હશે, અને તે શક્યતા ઓછા છે.

NDA Bihar seat sharing dispute JD(U) resists LJP claims ahead of assembly  polls - India Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *