ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ની તારીખ જાહેર

 ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર થઈ ગઈ છે. બજેટ સત્રની શરૂઆત ૧૬ ફેબ્રુઆરીથી થશે અને ૨૫ માર્ચ સુધી ચાલશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ સામે આવી ગઈ છે. આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થશે અને બજેટ સત્ર ૨૫ માર્ચ સુધી ચાલશે. કુલ ૨૩ દિવસના બજેટ સત્રમાં ૨૬ બેઠક મળશે.

https://www.etvbharat.com/gu/gujarat/googlenewssitemap.xml

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માહિતી પ્રમાણે, બજેટ સત્ર ૧૬ ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થઈને ૨૫ માર્ચ સુધી ચાલશે. જેમાં ૨૬ બેઠકો મળશે. વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર સાત નવા બિલ રજૂ કરવાની પણ તૈયારીઓ કરી રહી છે.

ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી  વિધાનસભા ગૃહ ગુંજશે https://t.co/EAWAyVbpgG #LegislativeAssembly  #BudgetSession #GujaratBudget

આ વર્ષનું બજેટ ગયા વર્ષના બજેટ કરતાં ૧૫ % ના વધારા સાથે રજૂ થઈ શકે છે. આ વર્ષે ૩.૯૦ લાખ કરોડનું બજેટ રજૂ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાગરિક સંહિતા સહિત વિધેયકો રજૂ થશે. સાથે સત્ર દરમિયાન ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. ૧૫ % વધારા સાથે નાણાં મંત્રી ૩.૯૦ લાખ કરોડનું બજેટ રજૂ કરી શકે છે. ત્યારે નાણાં વિભાગે પણ બજેટને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Gujarat Assembly gets regular Secretary after over a year; C B Pandya  appointed to the post | Ahmedabad News - The Indian Express

कनु देसाई,प्रचंड जीत के बाद भूपेंद्र सरकार का पहला बजट आज, जानिए कौन हैं  वित्त मंत्री कनु देसाई - gujarat vidhansabha budget session finance  minister kanu desai present first ...

વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્ત્વપૂર્ણ હોય છે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે. ત્યારે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં બજેટ સત્ર શરૂ થશે. આ વખતે પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *