આવતીકાલે ૦૮:૦૦ વાગ્યે ધો.૧૦ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ

ગુજરાત શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની ધોરણ-૧૦ માટે વર્ષ ૨૦૨૬ ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-૧૦ (એસએસસી)નું પરિણામ આવતીકાલે એટલે કે ૬ મેના રોજ જીએસઈબી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.  

વિદ્યાર્થીઓની એવરેજથી ઓછી હાજરી હશે તો 25% થી 100% સુધી ગ્રાન્ટ કપાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(જીએસઈબી)ની ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બધુવારે(૬ મે) સવારે ૦૮:૦૦ વાગ્યે ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો 2 - image

વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે. 

Gandhinagar : Education department has announced secondary recruitment for  3517 posts | Gujarat News | Sandesh

બોર્ડની અખબારી યાદી મુજબ, ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં મોકલવા અંગેની સૂચનાઓ હવે પછી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામ બાદ ગુણચકાસણી કરાવવી હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, નામ સુધારા કે પૂરક પરીક્ષા ૨૦૨૬ માટેના ફોર્મ ભરવા અંગેની વિગતો પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

Gujarat GSEB HSC 12th Result 2026: Gujarat board Class 12 results out at  gseb.org. Direct link here - India Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *