પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો!

લશ્કરના આકાનો આરોપ- ‘અજ્ઞાત’ હુમલાખોરોએ ૩૦ થી વધુ આતંકીઓ ઢાળી દીધા

LeT Terrorist Admits 30+ Outfit Members Killed In Pakistan And PoK By 'Unknown  Gunmen', Alleges India's Hand | Video | World News - News18

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક ઓપરેટિવે જાહેર સભામાં દાવો કર્યો છે કે છેલ્લા 3થી 4 વર્ષમાં પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં તેમના ૩૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

30-40 Of Our Men Killed by Unknown Gunmen': LeT Terrorist's Big Admission on  Camera | Times Now
રિઝવાન હનીફે પોતાના સંબોધનમાં દાવો કર્યો છે કે લશ્કરના ઓપરેટિવ્સને પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં પેશાવર, કરાચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલાકોટ જેવા વિસ્તારો સામેલ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનની ધરતી પર ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ આતંકીઓની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. આ ઘટનાઓને કારણે પાકિસ્તાન સરકારે અગાઉ પણ ભારત પર આરોપો લગાવ્યા હતા, જેને નવી દિલ્હીએ હંમેશાં સ્પષ્ટપણે ફગાવી દીધા છે. પરંતુ લશ્કરના ટોચના ઓપરેટિવ દ્વારા આટલી મોટી સંખ્યામાં આતંકીઓના મોતની આ પ્રથમ વખત જાહેર કબૂલાત કરવામાં આવી છે.

Unknown Gunmen' Have Killed Over 30 Lashkar Men In Pak: Terrorist On Camera

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *