એફસીઆરએ મુદ્દે ભારતે યુએસને પાઠ ભણાવ્યો

‘અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે’

FCRA Amendment Bill 2026: FCRA संशोधन बिल पर अमेरिका का कड़ा ऐतराज: क्या  भारत-यूएस संबंधों में दरार डालेगा यह नया कानून? | Us Congressman Riley Moore  On Fcra Bill India Christian ...

ભારતના પ્રસ્તાવિત બિલ એફસીઆરએ અંગે અમેરિકાના સાંસદ રાઇલી મૂરેએ કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. ભારતે અમેરિકાને જવાબ આપ્યો છે કે આ બિલ ભારતનો આંતરિક મામલો છે.

FCRA Bill Controversy | Amit Shah, America & Religious Institutions

પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન નેતા રાઇલી મૂરેએ કહ્યું હતું કે, જો કોઈ ચર્ચ કે ધાર્મિક ચેરિટીનું એફસીઆરએ રજિસ્ટ્રેશન રદ થાય અથવા રિન્યૂ ન થાય, તો આ નવા કાયદા હેઠળ ભારત સરકાર તેના પર નિયંત્રણ મેળવી શકે છે. આ જોગવાઈઓથી ખ્રિસ્તી સંસ્થાઓ પર અસર પડશે અને તેનાથી ભારત-યુએસ ના દ્વિપક્ષીય સંબંધો પર પણ માઠી અસર પડી શકે છે.

કેન્દ્ર સરકાર અનુસાર, એફસીઆરએ ના આ સુધારાનો મુખ્ય હેતુ વિદેશી ફંડમાંથી ઊભી કરવામાં આવેલી જાહેર સંપત્તિઓનું રક્ષણ કરવાનો છે. જો કોઈ સંસ્થાનું રજિસ્ટ્રેશન કેન્સલ થાય, તો પણ તેની પ્રવૃત્તિઓ કાયદાકીય રીતે ચાલુ રહે તે માટે એક સત્તાવાર ઓથોરિટી અસ્થાયી રૂપે વહીવટ સંભાળશે. સરકારે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો આવી મિલકતોમાં પૂજાના સ્થળો કે ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થતો હોય, તો નિયુક્ત અધિકારી એ તેનું ધાર્મિક સ્વરૂપ અને પવિત્રતા જાળવી રાખીને જ વહીવટ કરવાનો રહેશે.

News | Catholic Connect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *