યુક્રેન રશિયા સમક્ષ ઘૂંટણિયે પડશે?…..રશિયાનો દાવો – શસ્ત્રો ફેંકીને ભાગી રહેલા સૈનિકો

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે, આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા મહાઆરતી વેબસાઇટનું આજે ઇ-લોકાર્પણ કરશે

એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે ઘાટનું નિર્માણ કરી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક…

પીએસઆઈ કેડરની પ્રિલિમનરી પરીક્ષા ૬/૦૩/૨૦૨૨ના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાશે

પીએસઆઈની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષા આપશે જે આગામી ૬ માર્ચના રોજ લેવામાં…

રોજની ૧૦૦૦ હજાર ફ્લાઇટની અવરજવર સાથે મુંબઇ એરપોર્ટ વધુ વ્યસ્ત

કોવિડના કેસ ઘટતા જાય છે તે સાથે એર ટ્રાવેલ સેક્ટર વેગ પકડતું જાય છે અને મુંબઇ…

વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકોને ૧૮ હજાર કરોડ પરત આપ્યા

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ઇડી દ્વારા કુલ ૪૭૦૦ કેસોની તપાસ ચાલી રહી છે…

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી ઓપરેશનની આપી પરવાનગી

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જે હવે અંતિમ તબક્કામાં પહોચી…

સુરતના બિલ્ડરે પ્રોજેક્ટ લોન ન ભરતાં એપાર્ટમેન્ટના ૨૭ ફ્લેટ સીલ, ઘરના ઘર હોવા છતાં લોકો રસ્તા પર આવી ગયા

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમ એપાર્ટમેન્ટના રહીશો રસ્તા પર આવી ગયા છે. પોતે લોન લઈને ફ્લેટ…

ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાની તારીખ જાહેર. ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી યોજાશે

ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જે મુજબ આ વર્ષે…

પ્રાચીન નગરી પાટણનો આજે ૧૨૭૬મો સ્થાપના દિવસ

આજે મહાવદ સાતમ એટલે પાટણનો સ્થાપના દિવસ. પાટણનો આજે ૧૨૭૬ મો સ્થાપના દિવસ છે. રાજા વનરાજસિંહ…