આવતી કાલે છે પુત્રદા એકાદશી, જાણો તેના ફાયદા અને વ્રત કરવાની રીત

પુત્રદા એકાદશી એક વર્ષમાં બે વખત જોવા મળે છે. પૌષ શુક્લ પક્ષ અને શ્રાવણ શુક્લ પક્ષમાં…

OLA ઈ-સ્કૂટર બે વેરિઅન્ટમાં લોન્ચ; શરૂઆત ની કીંમત છે ૯૯,૯૯૯

લોકો OLAના ઈ-સ્કૂટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને કંપનીએ લોકોની આતુરતાનો અંત લાવીને પોતાનું પહેલું…

અભિષેક બચ્ચને પોતાનું ઘર વેચ્યાના સમાચાર ને હજી વાર નથી થઈ ત્યાં સૈફ અલી ખાને પોતાનું વૈભવી ફ્લેટ ભાડે આપ્યાના સમાચાર પ્રસર્યા

હાલ બોલીવૂડના ટોચના સિતારાઓ વૈભવી ઘર ખરીદી રહ્યા છે. તેવામાં અભિષેક બચ્ચને પોતાનું ઘર વેંચી નાખ્યાના…

નાયબ મુખ્યમંત્રી એ કહ્યું, ‘સિંચાઇનું પાણી ત્યારે જ ખેડૂતોને અપાય જયારે ડેમોમાં પાણીનો પુરતો જથ્થો હોય’

નાયબ મુખ્યમંત્રીએ પહેલાં પાણી આપવાની જાહેરાત કરી પછી આ વાત થી ફરી ગયા છે. સિંચાઈ માટેના…

“સબ કા સાથ સબ કા વિકાસ” માં હવે મોદીએ “સબ કા પ્રયાસ” સુત્રને પણ કર્યું સામેલ

દિલ્હી ના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના પોતાના ભાષણમાં દેશના આગામી ૨૫ વર્ષના…

તાલિબાને કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો, નવા રાષ્ટ્રપતિ તરીકે મુલ્લા અબ્દુલ ગનીનું નામ હોટ ફેવરીટ

તાલિબાની આતંકીઓેએ ૧૫મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં…

IND vs ENG: ભારે ઉતાર ચડાવ બાદ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ મેચ માં રોમાંચિત વિજય

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ  વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડઝ…

PM મોદી એ વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટને ફરી આપ્યા અભિનંદન

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ સોમવારે ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ (Naftali Bennett) સાથે વાતચીત…

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 18, 19 અને 20 ઓગસ્ટના નોંધપાત્ર વરસાદની આગાહી કરી

ગુજરાત : હવામાન વિભાગે આપ્યા ખુશખબર! આવનાર ત્રણ દિવસ રાજયમાં નોંધપાત્ર વરસાદની આગાહી નોંધાય રહી છે.…

Indian Idol 12 ના વિજેતા ઘોષિત, પવનદીપે જીતી ટ્રોફી

પવનદીપે 5 સ્પર્ધકોને એટલે કે અરુણિતા કાંજીલાલ (Arunita kanjilal), સાયલી કાંબલે, દાનિશ, નિહાલ અને સન્મુખપ્રિયાને હરાવીને…