નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી…
Author: vishvasamachar
શિલ્પા શેટ્ટી અને એમની માતા પર કરોડોની છેતરપિંડીનો આરોપ
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ પીછો નથી છોડી રહી. પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં એમના પતિ રાજકુન્દ્રાની ધરપકડ થયા…
જાણો મહાલક્ષ્મીની કૃપા થવાના કેટલાય સંકેતો; તમને દેખાય છે તો તમે ચોકકસ ટુંક સમયમાં અમીર બનનાર છો
બધાની જીંદગીમાં મા લક્ષ્મીની કૃપા ખુબ જ જરૂરી છે. કેમ કે પરિવારની સમૃદ્ધિ કેટલાક લોકો પર…
કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં 35,499 લોકો સંક્રમિત, 447 દર્દીનાં મોત
ભારતની સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,499 નવા…
પવિત્ર શ્રાવણ માસ ના પ્રારંભે જ્યોતિર્લિંગ સોમનાથમાં ઉમટ્યું ભક્તો નું ઘોડાપુર
હિંદુ ઓ માટે ગણાતો પવિત્ર શ્રાવણ માસ કે જે આજ થી શરુ થઈ ગયો છે. શ્રાવણ…
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા થશે
આજે સરકાર ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવા જઈ રહી છે.આજે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના(PM…
ટી. વી ના તેમજ રૂપેરી પડદાના જાણીતા અને લોકપ્રિય અભિનેતા અનુપમ શ્યામનું લાંબી બીમારી બાદ અવસાન
મલ્ટિપલ ઑર્ગન ફેલિયરના કારણે પોપ્યુલર ટીવી શો ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’ માં “ઠાકુર સજ્જન સિંહ” નો…
ટોક્યો ઓલિમ્પિકનો પૂર્ણાહૂતિ સમારંભ, આવનાર ઓલિમ્પિક 2024માં ફ્રાન્સમાં યોજાશે
ટોક્યો ઓલિમ્પિક્સ ક્લોઝિંગ સેરેમની નું જીવંત પ્રસારણ 8 ઓગસ્ટ, રવિવારે 7 a.m (EST)ઇએસટી પર થયું હતું,…
ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ માં સૌ પ્રથમ વાર ઓફિસર રેન્ક પર બે મહિલા અધિકારો ને અપાયું posting
સમગ્ર દેશ ઉપરાંત ખાસ કરીને મહિલા વર્ગ માટે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણા જ…