ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા જૂની

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પહેલા…

રાજકોટમાં પીવાના પાણીની નહીં રહે તંગી

સૌરાષ્ટ્રમાં ઉનાળો શરુ થતા જ પાણીનો પોકાર શરુ થઇ જાય છે. જો કે સૌથી વધુ ડેમ…

ભારતે અમેરિકી સાંસદ ઇલહાન ઓમરની પીઓકેની મુલાકાતની સખત નિંદા કરી… નિયમોનું ઉલ્લંઘન કહ્યું

યુએસ કોંગ્રેસમેન ઇલ્હાન ઓમરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લીધી હતી, જેને ભારતે નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું…

રાષ્ટ્રપતિ ભાવન ખાતે યુકેના પીએમ બોરિસ જોન્સનનું પીએમ નરેન્દ્ર મોદીએ ઉમળકાભેર સ્વાગત કર્યું

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભાવન ખાતે…

સંરક્ષણ મંત્રીનું યુએસ કંપનીઓને ભારતમાં સંયુક્ત સંશોધન અને વિકાસ, સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને જાળવણી કરવા આહ્વાન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુએસ કંપનીઓને ભારતમાં એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલી નીતિગત પહેલનો લાભ લેવા…

આજે ‘વર્લ્ડ અર્થ ડે’ દિવસ છે.

આજે ‘વર્લ્ડ અર્થ ડે’ દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ ૧૯૭૦માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો…

ટાટા સ્ટીલનો નિર્ણય રશિયા સાથેનો વેપાર કરશે બંધ

ભારત દેશની સૌથી મોટી સ્ટીલ કંપની ટાટા સ્ટીલ ટૂંક સમયમાં જ પોતાનો રશિયા સાથેનો કારોબાર બંધ…

ઈદ બાદ પાકિસ્તાન પરત ફરશે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ….

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એન પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફના ઈદ-ઉલ-ફિતર બાદ લંડનથી સ્વદેશ પાછા ફરવાની આશા…

મુંબઈના દરિયાએથી સબમરીન સ્કોર્પિન-ક્લાસ INS વાગશીર તરતી મુકવામાં આવી

પ્રોજેક્ટ-૭૫ની સ્કોર્પિન-ક્લાસની છઠ્ઠી અને છેલ્લી સબમરીન, INS વાગશીર, મુંબઈમાં તરતી મુકવામાં આવી છે. આ સબમરીનનું નિર્માણ…

જીજ્ઞેશ મેવાણીની મધરાતે ધરપકડ

ગુજરાત વિધાનસભામાં સભ્ય એવા જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે મધરાતે ધરપકડ કરી છે. ઉપલબ્ધ વિગત અનુસાર…