ભારતને ‘ગ્લોબલ એઆઈ હબ બનાવવા’ ગુગલના સીઈઓની મોટી જાહેરાત

ભારતમાં હાલ ‘ઈન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’ યોજાઈ રહ્યું છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે…

ચીન મોઢું જોતું રહી જશે

દક્ષિણ અમેરિકાના એક નાનકડા દેશ ચિલી સાથે ભારત ટૂંક સમયમાં એક મોટી ટ્રેડ ડીલ કરવા જઈ…

બજેટ બાદ હવે આમ આદમી માટે ૬ ફેબ્રુઆરીએ થઈ શકે આ મોટું એલાન

૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આરબીઆઈ ની મોનેટરી પોલિસી મિટિંગ પર બધાની નજર ટકી છે. એવામાં…

અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે ૨૫ થી ઘટી ૧૮ % ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ…

બજેટ ૨૦૨૬: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬ માં આવકવેરાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર આગામી ૧ એપ્રિલ,…

ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો

આજે શુક્રવારન ના રોજ સોના અને ચાંદીના બજારમાં જે રીતે કડાકો બોલાયો છે, તેણે દાયકાઓના રેકોર્ડ…

ડોલર સામે કેમ ગગડી રહ્યો છે રૂપિયો?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ રમત અને નિવેદનબાજી વધી ગઈ છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વે…

ભારત અને EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલથી ગુજરાતને શું થશે ફાયદો?

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) ગુજરાતના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત…

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ

આજે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX)માં રોકાણકારો માટે ભારે ઉત્તેજના અને ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. એક…

ભારત અને યુરોપ વચ્ચે થશે ‘મધર ઓફ ઓલ ડીલ

યુરોપિયન યુનિયન (EU) અને ભારત વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર(ટ્રેડ ડીલ) થવા જઈ રહી છે, જેને…