જાણો ૨૪/૦૮/૨૦૨૩ ગુરુવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ મોતિયાના દરદીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ,…

અમદાવાદ : કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા ટુરીઝમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં હેરિટેજ,કલ્ચર અને વાઇલ્ડલાઇફને ગુજરાતના લોકોને સુપરિચિત કરવાના હેતુથી કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા ટુરીઝમ રોડ શોનું આયોજન…

જાણો ૨૩/૦૮/૨૦૨૩ બુધવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ  તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો માટે મહત્વપૂર્ણ જાહેરાત

સહાય મેળવવા માટેની અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશેઃ નાણાં સહાય DBTથી અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ઉત્તરાખંડમાં અકસ્માતમાં ૭ ગુજરાતીઓના મૃત્યુ, આજે સવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

ઉત્તરાખંડમાં અક્સ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના મૃતદેહ લવાયા વતન, મૃતકોની અંતિમયાત્રામાં સર્જાયા કરુણ દૃશ્યો. ઉત્તરાખંડમાં થયેલા…

જાણો ૨૨/૦૮/૨૦૨૩ મંગળવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ  તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. રાત્રી ના સમયે આજે…

હવામાન વિભાગની વરસાદની આગાહી, ૫ દિવસ પડશે હળવો વરસાદ

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ગયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક ગુજરાતના કેટલાક વિસ્તારોમાં…

ઉત્તરાખંડમાં ખાનગી બસનો ગોજારો અકસ્માત

ઉત્તરાખંડમાં સર્જાયેલા બસ અકસ્માતમાં ૭ શ્રદ્ધાળુઓના મૃત્યુ, અકસ્માતમાં પાલીતાણાના કરણજીત ભાટીનું મૃત્યુ થતાં ત્રણ સંતાનોએ ગુમાવી…

સાપ્તાહિક રાશિ ફળ ૨૧ ઑગસ્ટ ૨૦૨૩ – ૨૭ ઑગસ્ટ ૨૦૨૩

સાપ્તાહિક રાશિ ફળ સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયા ના ભાવિ ની ગણતરી.…

જાણો ૨૧/૦૮/૨૦૨૩ સોમવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ…