જાણો ૧૦/૦૬/૨૦૨૩ શનિવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ  નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો…

ભારતીય દરિયાકિનારાથી દૂર રહેશે તોફાન બિપોરજોય

ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, અત્યારે અમને ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર…

જાણો ૦૯/૦૬/૨૦૨૩ શુક્રવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ  તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ…

બિપોરજોય વાવાઝોડા: ગુજરાતમાં તંત્ર એલર્ટ

બિપોરજોય વાવાઝોડાને પગલે દમણના દરિયા કાંઠે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ શરૂ કરાયું છે તેમજ દરિયામાં રાહત…

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો

કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય…

જાણો ૦૮/૦૬/૨૦૨૩ ગુરુવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ  ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી.…

ગુજરાતની અમલદારશાહીમાં મોટા ફેરફાર

પાંચ IAS અધિકારીઓની બદલી-વધારોનો ચાર્જ સોંપાયો; IAS મનિષા ચંદ્રા, IAS કે એમ ભિમજીયાણીની બદલી તેમજ એ…

ગુજરાત માટે બે દિવસ ‘અતિભારે’

વાવાઝોડા મુદ્દે સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં વાવાઝોડું ગુજરાતથી દૂર રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.…

૩૫ વર્ષથી કોંગ્રેસ સાથે નાતો ધરાવનાર આ પીઢ નેતા જોડાઇ શકે ભાજપમાં

ડીસાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાની અટકળો તેજ, કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી જોડાઈ શકે છે…

જાણો ૦૭/૦૬/૨૦૨૩ બુધવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ મેષ રાશિફળ  હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી…