૭ ફેબ્રુઆરી ૨૦૨૫: આ રાશિના લોકો સિંગલમાંથી ડબલ થશે,વાંચો આજનું લવ રાશિફળ

જ્યોતિષના જણાવ્યા અનુસાર આજે કેટલીક રાશિના લોકોને ગુરુ અને ચંદ્રની વિશેષ કૃપા રહેશે, જે પ્રેમ જીવનમાં…

પીએમ મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે અને માતા ગંગાની પૂજા પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે લગભગ 11 વાગ્યે પવિત્ર સ્નાન માટે સંગમ પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે…

ગુજરાતથી મહાકુંભ માટેની પ્રથમ વોલ્વો રવાના

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ગુજરાતથી જતાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી…

ગૂગલ ફેક ન્યૂઝ: આરાધ્યા બચ્ચન એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરતાં કોર્ટે ગૂગલને પાઠવી નોટિસ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરીથી નવી અરજી દાખલ કરી…

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી.

ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ધ્વનિમત સાથે પાસ થઈ ગયું હતું. ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર…

OLA ઈલેક્ટ્રિક બાઈક: 77 હજાર કિંમત – 200km રેન્જ! જાણો ક્યારે થશે લોન્ચ…

ઓલા ઈલેક્ટ્રિક દ્વારા આગામી 5 ફેબ્રુઆરીના રોજ Roadster X ઈલેક્ટ્રિક માટરસાયકલને લોન્ચ કરવામાં આવશે. કંપનીનો દાવો…

ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજની ભરતી; વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે સિવિલ જજ બનવા માંગો છો, તો તમારા માટે સુવર્ણ તક છે. ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ…

ગુજરાતના હવામાનમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. સાયક્લોનિક સર્કયુલેશનને કારણે વાદળછાયું વાતાવરણ…

મહાકુંભ 2025: અત્યાર સુધીમાં કેટલા શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું?

તારીખ અને યાત્રાળુઓની સંચિત સંખ્યા 14 જાન્યુઆરી 2025 3.5 કરોડ + 17 જાન્યુઆરી 2025 7 કરોડ…

મહાકુંભમાં આજે ત્રીજું અમૃત સ્નાન: સુરક્ષાની વિશેષ વ્યવસ્થા સાથે ભક્તો અને સાધુ-સંતો લગાવી રહ્યા છે આસ્થાની ડૂબકી

વસંતપંચમી પ્રસંગે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજુ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. 13 અખાડાના સાધુ સંતો સહિત દુનિયાભરથી…