અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અંડરપાસ બંધ કરાયો

આજે સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની…

આગામી ૩ દિવસ ગુજરાત માટે ‘ભારે’

ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૫૪ % ભરાયો

ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના ૪૬ જળાશયો છલકાતા હાઈ…

વેટ લોસ માટે આ સમયે પાણી પીવાથી થશે ફાયદો

પાણી પીવું શરીરી માટે જરૂરી છે. જો તમે વેટ લોસ કરી રહ્યા છો તો પાણી તમને…

જાણો ૨૫/૦૭/૨૦૨૪ ગુરુવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. ૨૦૮૦ આષાઢ વદ પાંચમ ૦૧:૫૮ એ એમ, જુલાઇ…

શ્રાવણ પહેલા જ જુગાર ધમધમ્યો

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ૨૨ પતા પ્રેમીઓ પકડાયા. શ્રાવણ માસ પૂર્વે જ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના પટ…

વિશ્વામિત્રીમાં પૂર નથી આવ્યું પરંતુ ભારે વરસાદને કારણે વડોદરા શહેર ‘જળમગ્ન’

વડોદરા શહેરમાં ઘર, દુકાનો, ઓફિસો પાણીમાં ગરકાવ. વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે ચાર વાગે ૧૭ ફુટ પર…

હવામાન સમાચાર : આજે સવારથી આણંદ અને ભરૂચમાં ભારે વરસાદ

આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૧ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ચોમાસું…

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નીટ યુજી ૨૦૨૪ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષા રદ કરવા અને ફરીથી…

મહિલાઓમાં કેલ્શિયમ ઉણપ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન

પુરુષો કરતાં સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ વધુ જોવા મળે છે. શું તે ખરેખર હોર્મોનલ તફાવતોને કારણે હોઈ…