હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે

તા. ૧૮ નાં રોજ ક્યાં જીલ્લામાં રેડ, યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર ભારે વરસાદની આગાહી. ગુરુવારનાં…

શું આંતરડાના બેક્ટેરિયા બાળકોમાં ઓટીઝમનું નિદાન કરવામાં મદદ કરી શકે છે?

ઓટિઝમ ન્યુરોલોજીકલ અને ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે, તેમાં વ્યક્તિને સાથે વાતચીત કરવામાં મુશ્કેલીઓ અનુભવી અથવા તેઓ અન્ય…

જાણો ૧૮/૦૭/૨૦૨૪ ગુરૂવારનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ વિષ્ણુશયનોત્સવ દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ. રાત્રિના ચોઘડિયા…

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ

ભાજપના ગણાતા બે રાજ્યોમાં જ પક્ષની મુશ્કેલી વધી. ઉત્તર પ્રદેશમાં મોટા ફેરબદલની અટકળો વચ્ચે ગુજરાતમાં મોરબી…

અમદાવાદ લૂંટ નો પર્દાફાશ: આંગડિયા પેઢીના પૈસા લૂંટનારા ઝડપાયા

અમદાવાદ એલિસબ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી…

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ.  દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક જગ્યાએ…

ચાંદીપુરા વાયરસ બાળકો માટે ખતરનાક

ચાંદીપુરા વાયરસ : અત્યારે ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો જોવા મળ્યા છે. અને…

શું ઉપવાસ કરવાથી કેન્સરનું જોખમ ઘટી શકે?

ઉંદર પર કરવામાં આવેલ સંશોધન સૂચવે છે કે ઉપવાસ કેન્સર સામે શરીરની કુદરતી બચાવ ક્ષમતાને સશક્ત…

જાણો ૧૭/૦૭/૨૦૨૪ બુધવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ દેવશયની- દેવપોઢી એકાદશી મોળાકત પ્રારંભ, ગૌરીવ્રત પ્રારંભ દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ,…

હાર્દિક પંડ્યાની વડોદરામાં વિક્ટરી પરેડ

હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો વડોદરામાં યોજાયો હતો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર…