દક્ષિણ ગુજરાતનાં સુરત, વલસાડ અને નવસારીમાં મેઘમંડાણ

ચોમાસું ગુજરાતથી માત્ર ૫૪૦ કિમી દૂર છે. મહારાષ્ટ્રમાં બે દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે. જેની અસર…

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪, પાંચેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪, માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ…

મોદી લહેર પડી નબળી

 હવે આ વખતે જાહેર જનાદેશ પણ એવો જ જોવા મળ્યો છે, જ્યાં એમ કહી શકાય કે…

અદિતિ રાવ હૈદરીની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ

હીરામંડી એકટ્રેસ અદિતી રાવ હૈદરીએ તેની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ જણાવ્યું છે. અદિતિ રાવ હૈદરી તે ન…

જાણો ૦૫/૦૬/૨૦૨૪ બુધવાર નું રાશિ ભવિષ્ય

આજ નું રાશિફળ આજની તિથીની વાત કરીએ તો આજે વૈશાખ વદ તેરસ છે. મેષ રાશિના જાતકો…

ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું છે. જેમાં બનાસકાંઠામાં ભારે રસાકસી બાદ…

I.N.D.I.A. નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન પદ ઓફર કરી શકે

ભાજપને બહુમતીના ફાંફા, કોંગ્રેસ સરકાર બનાવવાના મૂડમાં. લોકસભા ચૂંટણીના પરિણામમાં ૮,૦૦૦થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે…

ગુજરાતમાં ભાજપના નવ ઉમેદવારો એક લાખથી વધુ મતની લીડથી આગળ

અમિત શાહે ત્રણ લાખથી વધુની લીડ ક્રોસ કરી. અમદાવાદ : ગુજરાતમાં ૨૫ લોકસભા બેઠક માટે મતગણતરી…

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪: ભાજપ ૨૪, તો કોંગ્રેસ ૦૧ બેઠક પર આગળ

ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, ભાજપ અને કોંગ્રસ-આપ…

ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ રથયાત્રા પછી?

સંગઠનમાં પણ તળિયાથી નળિયા સુધી ફેર-બદલ. લોકસભા ચૂંટણીના પરિણામો પછી દેશના બીજા રાજ્યો કરતાં વધુ અને…