બ્રાઝિલમાં મોટી દુર્ઘટના

૬૨ લોકોને લઈ જતું વિમાન ક્રેશ થયું, તમામ મુસાફરોના મોત.   બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના…

ઘરે બનાવો હેલ્ધી પ્રોટીન પાઉડર, બજાર કરતા સસ્તુ અને શરીર માટે સુરક્ષિત

શરીર સ્વસ્થ રાખવા અને મસલ્સ વધારવા માટે બજારના મોંઘા અને હાનિકારક પ્રોટીન પાઉડરના બદલે ઓછા ખર્ચે…

જાણો ૧૦/૦૮/૨૦૨૪ શનિવાર નું રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ રાંધણ છઠ (દ.ગુ.) દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ…

બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાં

બાંગ્લાદેશમાં વચગાળા સરકાર સાથે કરશે વન-ટુ-વન વાતચીત. બાંગ્લાદેશમાં અનામતને લઈને શરૂ થયેલા આંદોલનમાં વડાપ્રધાન શેખ હસીનાની…

સભાપતિ ધનખડ સામે આર-પારના મૂડમાં વિપક્ષ

વિપક્ષ મહાભિયોગ પ્રસ્તાવ લાવી પદેથી હટાવવાની તૈયારી. વિપક્ષ રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ કલમ ૬૭ હેઠળ…

‘જો આપણો દુશ્મન…’, ખાલિદા ઝિયાની પાર્ટી શેખ હસીના પર ભારત પર નારાજ

બાંગ્લાદેશમાં રાજકીય બળવા વચ્ચે શેખ હસીના ભારત ભાગી ગઈ હતી. બાંગ્લાદેશમાં તેમના વિરોધીઓ આને લઈને ભારતથી…

વકફ કાયદામાં સૂચિત ફેરફારોથી શું બદલાશે?

વકફ બૉર્ડનું નિયંત્રણ કરતા કાયદામાં સૂચિત ફેરફાર માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જોકે,…

૧૭ મહિના પછી મનીષ સિસોદિયાને મળ્યાં જામીન

દિલ્હીના પૂર્વ ડે.સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત. દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ…

ગુજરાતમાં આજથી કૉંગ્રેસની ન્યાયયાત્રા

ગુજરાત રાજ્યમાં પક્ષ ફરીથી બેઠો થઈ શકશે? લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બે તબક્કામાં…

અમેરિકન અખબારે બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસાને ‘બદલો’ ગણાવ્યો

ચોતરફી ટીકા થતાં હેડલાઈન બદલી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના અમેરિકન અખબારમાં ચર્ચા ચાલી રહી…