રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ છે. હવે ૨૫ નવેમ્બરનાં રોજ મતદાન થશે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ…

દિલ્હી NCR, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં PFI સાથે જોડાયેલા લોકો અને સ્થાનો પર NIAએની રેડ

NIAએ PFI સંગઠન પર મોટી કાર્યવાહી કરી છે. NIAએ દિલ્હી NCR, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં…

બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ

બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચન આ વક્ષે પોતાનો ૮૧મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.  બોલિવુડ એક્ટર અમિતાભ…

લંડનમાં લ્યુટન એરપોર્ટ પર કાર પાર્કિંગમાં લાગી ભીષણ આગ

બુધવારના બપોરના ૧૨ વાગ્યા સુધી તમામ ફ્લાઈટોનું સંચાલન રદ કરવાનો નિર્ણય લેવાયો, ઈમરજન્સીમાં લેવાયેલા નિર્ણયની યાત્રીઓને જાણકારી…

ઈસરો દ્વારા હવે અવકાશમાં માનવ મિશન મોકલવાની તૈયારીઓ પૂર્ણ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું, ઈસરો ૨૧ ઓક્ટોબરે ગગનયાન મિશન માટે પ્રથમ પરીક્ષણ ઉડાન શરૂ…

તમામ મુસ્લિમ દેશ આ યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે

મુસ્લિમ દેશો ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલાં તણાવપૂર્ણ મુદાઓને લઈને ચર્ચા કરી રહ્યાં છે. જો…

CBSCએ ધો.૯ અને ૧૧ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧ ની બોર્ડની પરીક્ષા આવતા વર્ષે ૨૦૨૪ માં…

મંગળવાર શેરબજાર માટે શુભ દિવસ રહ્યો

આજના વેપારમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૭૦ લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ ૫૬૬.૯૭ (૦.૮૬%) પોઈન્ટના…

પેલેસ્ટાઈન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ પીએમ મોદીને કર્યો ફોન

પીએમ મોદી: ભારતના લોકો આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઈઝારયેલ સાથે મજબુતી સાથે ઉભો છે, વડાપ્રધાન મોદીએ હમાસે…

ઈઝરાયેલના પક્ષમાં આવ્યા બે મુસ્લિમ દેશ! ચોંકાવનારો લીધો નિર્ણય

બીજા મુસ્લિમ દેશોએ પેલેસ્ટાઈનનો પક્ષ લેતા કહ્યું હતું કે, ઈઝરાયેલના અત્યાચાર વિરુદ્ધ આ હુમલો શરૂ થયો.…