પાક.સુપ્રીમ કોર્ટ આવી ઈમરાનની મદદે

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ ચીફ અને પૂર્વ પીએમ ઈમરાન ખાનને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. એક…

પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલ સતત હુમલા, ૨૧ લોકોના મોત

પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલ સતત હુમલા કરી રહ્યુ છે. જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા છે. ગાઝા વિસ્તારમાં ઈઝરાયેલના…

ચક્રવાત ‘મોચા’ને લઇ પશ્ચિમ બંગાળમા એલર્ટ જાહેર

ચક્રવાત મોચા અપડેટ :- ‘મોચા’ને લઇ પશ્ચિમ બંગાળમા એલર્ટ: NDRF ની ૬ ટીમો તૈનાત, આ રાજ્યોમાં…

આજે નેશનલ ટેક્નોલોજી દિવસ પર પ્રધાનમંત્રી ૫૮૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાની શરૂઆત કરાવશે

આ કાર્યક્રમ ટેકનોલોજી દિવસની ૨૫ મી ઉજવણીનું પ્રતિક બની રહેશે. આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. વૈજ્ઞાનિક…

કર્ણાટકમાં ૧૦ મે એ ચૂંટણીનો મહાસંગ્રામ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ ૫૮૨૮૨ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૨૮૮૬૬ શહેરી વિસ્તારોમાં છે…

ખરગોન મધ્યપ્રદેશમાં બસ અકસ્માતમાં ૨૨ ના મોત; રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં શિખંડીથી ઇંદોર જઇ રહેલી બસ પુલ પરથી પડી જતા ૨૨ લોકોના મોત જ્યારે…

પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ઝડપાયેલા DRDOના વૈજ્ઞાનિક ૧૫ મે સુધી ATSની કસ્ટડીમાં

DRDO ના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરની પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી, ૧૫ મે સુધી…

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોનો હંગામો

ઇમરાનની ધરપકડથી ગુસ્સે ભરાયેલા તેના સમર્થકો દિવસ દરમિયાન લાહોર કેન્ટ પાસે ભેગા થવા લાગ્યા. આ પછી…

નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા-બેઠક…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે

આગામી ૧૨ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેઓ મહાત્મા મંદિર…