સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે પાંચેય નવા ન્યાયમૂર્તિઓને લેવડાવ્યા શપથ

સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિએ આજે  હોદ્દાના શપથ લીધા હતા. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ  ડી.વાય.ચંદ્રચૂડે પાંચેય નવા…

તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ લોકોના મૃત્યુ

તુર્કી – સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો છે. મૃત્યુઆંકની વાત કરીએ અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ…

કર્ણાટકના તુમકુરૂ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના હેલિકોપ્ટર બનાવવા માટેની ફેક્ટરીનું લોકાર્પણ

કર્ણાટકના તુમકુરૂ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના હેલિકોપ્ટર બનાવવા માટેની ફેક્ટરીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું.…

મોહન ભાગવત: ‘જાતિ ભગવાને નહીં, પંડિતોએ બનાવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જાતિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું કે…

૭.૮ ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી તુર્કીની ધરા

આજે સવારે એટલે કે સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૮…

અમેરિકાએ કૈરોલિના તટ પર સંદિગ્ધ ચીની જાસુસી બલુનને કર્યું ધ્વસ્ત

અમેરિકાએ કૈરોલિના તટ પર સંદિગ્ધ ચીનના જાસુસી બલુનને તોડી પાડ્યું. ચીનના પ્રવક્તાએ કહ્યું, આ એક નાગરિક…

અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ભારતીય સેનાએ કર્યો મોટો ફેરફાર

અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ભારતીય સેનાએ ફેરફાર કર્યો છે. જેમાં ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પ્રવેશ…

રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે છે. વાત જાણે એમ છે કે,…

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD સાથે એગ્રીમેન્ટ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત

ગુજરાતની ૨૦ હજાર જેટલી સરકારી શાળાઓમાં અદ્યતન ફિઝીક્લ, ડિઝીટલ અને લર્નીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન દ્વારા દેશના સૌથી…

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ માટે માસ્કોટ, થીમ સોન્ગ અને જર્સી લોન્ચ કરાઇ

જમ્મુના ગુલમર્ગમાં ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં…