નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડમાં અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો

રૂપિયા ૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામ ખાતે…

ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં મિસાઈલથી કર્યો હુમલો, ૧૫ ના મોત

ઈઝરાયેલે રવિવારે વહેલી સવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલા કર્યા હતા. હવાઈ ​​હુમલામાં રહેણાંક વિસ્તારને નિશાન…

દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે, વિદ્યા હંમેશા વહેંચવાથી વધે છે: મુખ્યમંત્રી

વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓને ગુણવત્તાસભર બનાવવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.…

ભારતીય મૂળની અમેરિકી રાજનેતા નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી

નિક્કી હેલીનો જન્મ દક્ષિણ કેરોલિનાના બામબર્ગમાં થયો હતો. દક્ષિણ કેરોલિનાની પૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી…

ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ વખતે મિસિસોગામાં રામ મંદિરની દિવાલો પર…

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ ઝડપથી લેવા માટે સુદ્રઢ આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું…

ભારત આગામી વર્ષોમાં ઉડ્ડયન ક્ષેત્રે ત્રીજા સૌથી મોટા વૈશ્વિક બજાર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેના કરાર અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વર્ચ્યુઅલ મીટિંગને સંબોધતા, પ્રધાનમંત્રી…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા પોલીસને પ્રથમ વખત રાષ્ટ્રપતિ ફ્લેગથી સન્માનિત કરી

  કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ હરિયાણાના પ્રવાસે છે. અમિત શાહ કરનાલમાં મધુવન પોલીસ…

અમદાવાદ: પ્રોપર્ટી ટેક્સધારક માત્ર મુદ્દલ ભરીને વ્યાજમાંથી પૂરેપૂરી મુક્તિ મેળવી શકશે

અમદાવાદ શહેરના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માટેના મ્યુનિ. કમિશનરના રૂ. ૮,૪૦૦…

અદાણી – હિંડનબર્ગ કેસની તપાસ કરાવવા સરકાર તૈયાર

અદાણી – હિંડનબર્ગ કેસમાં સોમવારે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સોલિસિટર જનરલ…