આજનો ઇતિહાસ ૫ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇતિહાસ, રાજકારણ, સ્પોર્ટ્સ અને બોલીવુડના ઘણા જાણીતા વ્યક્તિઓનો જન્મદિવસ…

ભારત વિ દક્ષિણ આફ્રિકા ૨જી ટેસ્ટ:  બીજી ટેસ્ટમાં ભારતનો ૭ વિકેટે વિજય

ભારત વિ દક્ષિણ આફ્રિકા ૨જી ટેસ્ટ જસપ્રીત બુમરાહ (૬ વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે…

આજનો ઇતિહાસ ૪ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ ૧૮૩૧ માં આજની તારીખે આજે ભારતના એક મહાન સ્વાતંત્ર્ય…

UAE અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ બનશે ગુજરાતનાં મહેમાન

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ માં ગુજરાતનાં જાજરમાન મહેમાન બનશે UAEના રાષ્ટ્રપતિ. રાજ્ય સરકારે કરી અભૂતપૂર્વ તૈયારીઓ.…

આજનો ઇતિહાસ ૩ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ ૧૮૩૧ માં આજની તારીખે સાવિત્રીબાઇ ફૂલેનો જન્મ થયો હતો,…

ગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ ના કેસ ૨૫૦ ને પાર

દેશમાં કોવિડ-૧૯ ઉપરાંત નવા વેરિયન્ટ જેએન.૧ ના કેસોમાં પણ સતત વધારો, નવા વેરિયન્ટના ડિસેમ્બરમાં ૧૭૯ કેસો અને…

જાપાનના હનેડા એરપોર્ટ પર વિમાનોનો એક્સિડન્ટ

જાપાનના હનેડા એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેને કારણે તેમાં ભયાનક આગ લાગી…

રામ મંદિર ગર્ભગૃહ માટે રામલલાની પ્રતિમાની પસંદગી

શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી ૫૧ ઈંચની પ્રતિમા. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર…

અમિતાભ બચ્ચને KBCના મંચથી એવી વાત કરી કે ફેન્સની આંખોમાં આવી ગયા આંસૂ

‘કાલથી હું નહીં આવું…’ દેવિયો ઔર સજ્જનો કોન બનેગા કરોડપતિ મેં આપકા સ્વાગત હૈ… આ સદીના…

પશ્ચિમ જાપાનમં ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

પશ્ચિમ જાપાનમાં ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા.…