કેનેડાએ ફરી એડવાઈઝરી કરી જાહેર

કેનેડાએ ભારત જનારા તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, નવી ટ્રાવેલ એડવાઈઝરી ભારતમાંથી 41 રાજદ્વારીઓને…

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનનો રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર મોટો હુમલો

જો બાયડને કહ્યું કે, હમાસ અને રશિયા બંને લોકતંત્રને નષ્ટ કરવા પર તત્પર છે. તેમણે કહ્યું…

અમેરિકાનો મોટો નિર્ણય, ઈરાનને લઈ નવા પ્રતિબંધો લાદ્યા

બિડેન વહીવટીતંત્રે બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવીને નવા પ્રતિબંધો લાદ્યા. ઈઝરાયેલ અને…

ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની 6ઠ્ઠી બેઠક ૩૦ ઓક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન ભારતમાં યોજાશે

ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ની છઠ્ઠી એસેમ્બલી નવી દિલ્હીમાં ૩૦ ઓક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.…

ઈસરો રચશે ઈતિહાસ, ૨૧ ઓક્ટોબરે ગગનયાન પરીક્ષણ મિશન લોન્ચ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા  એટલે કે ઈસરો એક બાદ એક ઈતિહાસ રચી રહ્યું છે. ફરી એકવાર…

વર્લ્ડ કપ ૨૦૨૩: પૂણેમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ માં રમાશે, રોહિત શર્માની આગેવાની હેઠળની…

યુએસ પ્રેસિડન્ટ જો બાયડન ઈઝરાયલની મુલાકાતે

ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં બોલતાં અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડને એવું કહ્યું કે મને લાગે છે કે…

અમેરિકાના પ્રમુખ બાયડેન આજે ઇઝરાયલની મુલાકાતે

આ પૂર્વે અમેરિકી વિદેશમંત્રી બ્લિન્કેને પણ મધ્ય-પૂર્વની મુલાકાત લીધી હતી પરંતુ કોઇ નિશ્ચિત માર્ગ મળ્યો નથી.…

ઈઝરાયલમાં બાયડનની એન્ટ્રી પહેલાં પુતિને ઘુમાવ્યો નેતન્યાહૂને ફોન

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. પુતિને કહ્યું કે…

સઉદી પ્રિન્સે એન્ટની બ્લિન્કેનને કલાકો સુધી રાહ જોવડાવી

સઉદી ક્રાઉન પ્રિન્સની સાથે બ્લિન્કેનની ગઇકાલે સાંજે જ મુલાકાત થવાની હતી પરંતુ તેમ ન થયું :…