પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૬ સપ્ટેમ્બરથી ઇન્ડોનેશિયાની ૨ દિવસીય મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦ મી આસિયાન ઈન્ડિયા સમિટ અને ૧૮ મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા…

ઇસરોએ સવારે ૧૧:૫૦ વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કર્યું

ઇસરોને રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન-૩ મિશનની સફળતા બાદ આજે શ્રી હરિકોટાથી આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ ચંદ્રયાન-૩ મિશનની…

એશિયા કપ ૨૦૨૩: ભારત-પાકિસ્તાનની મહામુકાબલો

ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ ૨૦૨૩માં આજે પલ્લેકેલમાં મેચ રમાશે. આ મેચ પહેલા જાણો આંકડાની…

આજે ભારતના સૌપ્રથમ સૌરમિશન આદિત્ય L1નું શ્રી હરિકોટાથી પ્રક્ષેપણ થશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય-L1’ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ…

ભારત Aditya-L1 લોન્ચ કરવા માટે તૈયાર, સૌર મિશન માટે આજથી કાઉન્ટડાઉન શરૂ

આદિત્ય-L1 ને L1 બિંદુની કોરોનલ ભ્રમણકક્ષામાં મૂકીને સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. સમગ્ર વિશ્વ ભારતના ચંદ્રયાન મિશનની…

હવે ચંદ્ર પરની એક પછી એક અપડેટ સામે આવી રહી છે

ઈસરો એ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ લેન્ડર મોડ્યુલ વિક્રમ પર ILSA પેલોડમાં ૨૬ ઓગસ્ટના રોજ ચંદ્રની…

ઇઝરાયલે સિરીયા પરના હવાઈ હમલા માટે જવાબ આપવો પડશે: ઈરાન

ઇઝરાયલે સિરીયા પરના હવાઈ હમલા માટે જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે: ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર…

એલન મસ્કે ફરી એકવાર X ને લઈ મોટો નિર્ણય કર્યો

X (અગાઉ ટ્વિટર) પર ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે, ખાસ વાત એ છે કે વીડિયો…

ચંદ્રયાન-3: રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી શેર કરી

રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યું છે, આમાં…

રક્ષામંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં કેન્યાના મંત્રીમંડળના રક્ષા સચિવ સાથે બેઠક કરશે

બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગને વધુ મજબુત કરવા અંગે ચર્ચા થશે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે…