અમદાવાદના વિવાદિત મકરબા ઓવરબ્રિજ પરથી કૂદીને એક વ્યક્તિએ આપઘાત કર્યો

અમદાવાદ શહેરના નવનિર્મિત મકરબા રેલવે ઓવરબ્રિજ પરથી ગુરુવારે(૦૧ ઓક્ટોબર) બપોરે એક વ્યક્તિએ છલાંગ લગાવી આત્મહત્યા કરી…