કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ₹ ૪૨ અને ૫ કિલોવાળામાં ₹ ૧૧ નો તોતિંગ વધારો

નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો…