આચાર્યશ્રી વેદાંગ રાજ્યગુરુ તેમ જ સિનિયર શિક્ષક અને સાથે વર્ગ શિક્ષકો દ્વારા બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહન

તારીખ : ૧૫/૧૧/૨૦૨૫ શનિવારે બાળવર્ગ થી ધો ૮ ના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રસ્ટ મંડળ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું આચાર્યશ્રી વેદાંગ રાજ્યગુરુ તેમ જ સિનિયર શિક્ષક અને સાથે વર્ગ શિક્ષકો દ્વારા બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *