શિયાળામાં ચહેરા પર ફેશ ક્રીમ નહીં ફ્રીજમાં રહેલી આ ચીજ લગાવો

શિયાળામાં સ્ક્રીનની કાળજી રાખવા માટે ચહેરા પર દૂધની મલાઈ લગાવવી જોઇએ. તે નેચલ મોઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે. તેને ક્યારે અને કેવી રીતે લાગવવી અને તેના ફાયદા શું છે? 

Know the benefits of using malai for skin in winter | HealthShots

સ્કિનકેર માટે નેચરલ પ્રોડક્ટ હંમેશાં એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આમાંની એક દૂધની તાજી ક્રીમ છે. તેને ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે. મલાઈમાં કુદરતી ચરબી અને વિટામિન હોય છે. તે શુષ્ક ચહેરાથી લઈને નિસ્તેજ ત્વચા સુધીની દરેક વસ્તુ માટે ફાયદાકારક છે, પગની ફાટેલી એડીની તિરાડો ભરે છે. તેમાં હાજર પોષક તત્વો ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે. નેચરલ મોઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે. ચાલો જાણીએ કે શિયાળામાં ચહેરા પર દૂધની તાજી ક્રીમ લગાવવાથી શું થાય છે અને તેને કેવી રીતે લગાવવી.

4 benefits of milk for skin | HealthShots

રાત્રે સૂતા પહેલા ક્રીમ લગાવો

ત્વચા રાત્રે પોતાને રિપેર કરે છે, તેથી ક્રીમ લગાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમે સૂતા પહેલા ક્રીમ લગાવી શકો છો. આમ કરવાથી તે ઝડપથી શોષાય છે.

Benefits of milk cream or malai for skin inflammation and redness |  HealthShots

ચહેરા પર દૂધની મલાઈ લગાવવાના ફાયદા

ફેટી એસિડથી ભરપૂર હોવાને કારણે દૂધની મલાઈ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. ક્રીમમાં હાજર લેક્ટિક એસિડ નેચરલ એક્સ્ફોલિયન્ટની જેમ કાર્ય કરે છે. તેનાથી ત્વચામાં સુધારો થાય છે. શુષ્કતા દૂર થઈ જાય છે. ત્વચા નરમ અને ચમકદાર બને છે. મલાઇમાં હાજર એન્ટીઓકિસડન્ટો ત્વચાને સૂર્યની હાનિકારક અસરોથી બચાવે છે. તે સ્કીન ટેનિંગ પણ ઘટાડે છે. દૂધની મલાઈમાં હાજર ફેટી એસિડ ત્વચાને કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે. તેને લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે. ડાઘ ઘટાડવામાં મદદ કરે છે.

Skin Care: ​How to use Malai to de-tan your skin | - The Times of India

Disclaimer : આ લેખમાં વિશ્વ સમાચાર એ લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *